નેશનલ યુથ પ્રોજેકટ દ્વારા નિ:શુલ્ક એકયુપ્રેશર નિદાન સારવાર કેમ્પ


નેશનલ યુથ પ્રોજેકટના ઉપક્રમે કોઈ પણ પ્રકારની દવા વગર નિ:શુલ્ક એકયુપ્રેશન નિદાન અને સારવાર કેમ્પનું આયોજન તા.14 બુધવારે સવારે 11 થી 12-30 અને સાંજે 7 થી 7-45 સુધી 211 મારૂતીનંદન કોમ્પ્લેક્ષ બીજા માળે ગેલેકસી હોટલ સામે ગેલેકસી હોટલ સામે જવાહર રોડ રાજકોટ ખાતે દર્શિતભાઈ ભાતેલીયા સરયુ એસ. તન્ના તેમજ કેમ્પના પથદર્શક એલઆઈસી એજન્ટ રાજેશ જે. ભાતેલીયાના માર્ગદર્શન હેઠળ કરાયું છે.