ઉ.પ્ર. અને બિહારમાં પેટા ચૂંટણીમાં ઓછું મતદાન થતા ચિંતાનું મોજુ


લખનૌ તા, 12
ઉત્તરપ્રદેશ અન્ો બિહારમાં પ્ોટાચૂંટણી માટે આજે શાંતિપ્ાૂર્ણ માહોલમાં ઓછું મતદાન થયુ હત્ાુ. ગોરખપ્ાુરમાં 47.45 ટક્ા અને ફુલપ્ાુરમાં 37.39 ટક્ા જેટલું ઓછું મતદાન થયું હત્ાું. 12 ટક્ા ઓછું મતદાન રહેતા ભારે સસ્પ્ોન્સની સ્થિતિ પ્રવર્તી રહી છે. બીજી બાજુ ભાજપમાં ઓછા મતદાનન્ો લઇને ચિંતાન્ાું મોજુ ફરી વળ્યું છે. 2014માં ભાજપ્ો બંન્ો સીટો ઉપર મોટા અંતરથી જીત મેળવી હતી. 2014 લોક્સભાની ચૂંટણીમાં ફુલપ્ાુરમાં 50.20 ટક્ા અન્ો ગોરખપ્ાુરમાં 54.64 ટક્ા મતદાન થયું હત્ાું. આજે મતદાનની સાથે જ તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા.
બિહારમાં અરરિયા લોક્સભા સીટ અન્ો ભભુઆ ત્ોમજ જેહાનાબાદ વિધાનસભાની ત્ોમજ ઉત્તરપ્રદેશમાં ફુલપ્ાુર, ગોરખપ્ાુર લોક્સભા બ્ોઠક્ માટે મતદાન યોજાયુ હત્ાુ. બપોરના ગાળા સ્ાુધી જ ઉંચુ મતદાન થઇ ગયુ હત્ાુ. ગોરખપ્ાુરમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પ્રથમ મત આપ્યા બાદ પત્રક્ારો સાથે વાતચીત ક્રતા ક્હૃાુ હત્ાુ ક્ે પ્રદેશની પ્રજા સૌદાબાજીના ગઠબંધનન્ો નક્ારી ચુક્ી છે. જનતા સ્ાુશાસન અન્ો વિક્ાસના નામે મત આપીન્ો ભાજપન્ો પ્રચંડ જીત અપાવી રહી છે. વિક્ાસ અન્ો સ્ાુશાસન માટે ભાજપ સત્તા પર રહે ત્ો જરૂરી છે. અગાઉ સવારે ઉત્તરપ્રદેશની ફુલપ્ાુર અન્ો ગૌરખપ્ાુરની લોક્સભા સીટની પ્ોટાચૂંટણી માટે મતદાન સવારે ભારે ઉત્સાહ અન્ો અપ્ોક્ષા વચ્ચે શરૂ થયુ હત્ાુ. તમામ મતદાન ક્ેન્દ્રો પર સવારથી જ લાંબી લાઇનો લાગી હતી. ક્ેટલીક્ જગ્યાએ સવારમાં ઓછા મતદારો દેખાયા બાદ બપોરના ગાળામાં લાંબી લાઇન જોવા મળી હતી. આ પ્ોટાચૂંટણીન્ો મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ માટે અગ્નિ ક્સૌટી તરીક્ે પણ ગણવામાં આવે છે. બીજી બાજુ સમાજવાદી પાર્ટી અન્ો બહુજન સમાજવાદી પાર્ટી નવા પ્રયોગ સાથે આ પ્ોટાચૂંટણીમાં ઉતર્યા છે જેથી અહીંના પરિણામ ત્ોમના માટે પણ ઉપયોગી રહેશે.ગઇક્ાલે શનિવારના દિવસ્ો જ મતદાનન્ો લઈન્ો તમામ ત્ૌયારીઓ ક્રી લેવામાં આવી હતી.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મજબ્ાૂત ગણાતા ગઢ ફુલપ્ાુર અને ગોરખપ્ાુરમાં આ પ્ોટાચૂંટણી યોજાઇ છે. માયાવતીના ન્ોત્ાૃત્વમાં બહુજન સમાજ પાર્ટીએ ભાજપ સામે ટક્કર લેવા સમાજવાદી પાર્ટીન્ો ટેક્ો આપ્યો છે. જ્યારે ક્ોંગ્રેસ પાર્ટીએ એક્લા હાથે મેદાનમાં ઉતરવાનો નિર્ણય ર્ક્યા બાદ પોતાના ઉમેદવારોન્ો મેદાનમાં ઉતાર્યા હતા.મતદાનન્ો લઇન્ો અભૂતપ્ાૂર્વ સ્ાુરક્ષા વ્યવસ્થા બંન્ો જગ્યાએ ગોઠવી દેવામાં આવી હતી. ક્ેન્દ્રિય અર્ધલશ્ક્રી દળના 6500 જવાનો ગોઠવવામાં આવ્યા હતા. શાંતિપ્ાૂર્ણ મતદાનની ખાતરી ક્રવા તમામ પગલા લેવામાં આવ્યા હતા. હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ્ો જોરદાર સપાટો બોલાવ્યો હતો. આજે મતદાન થયા બાદ ગોરખપ્ાુરમાંથી 10 અન્ો ફુલપ્ાુરમાંથી 22 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ભાજપ્ો ફુલપ્ાુરમાંથી ક્ૌશલેન્દ્રસિંહ પટેલ અન્ો ગોરખપ્ાુરમાંથી ઉપ્ોન્દ્ર દત્ત શુક્લાન્ો મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે સમાજવાદી પાર્ટીએ પ્રવિણ નીસાદ અન્ો નગ્ોન્દ્ર પ્રતાપસિંહન્ો મેદાનમાં ઉતાર્યા હતા. ક્ોંગ્રેસના ઉમેદવાર ગોરખપ્ાુરમાંથી સ્ાુરીતા ક્રીમ રહૃાા છે. પાર્ટીએ સમાજવાદી પાર્ટી સાથે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં હાથ મિલાવ્યા હતા.
ક્ોંગ્રેસ્ો ફુલપ્ાુરમાંથી મનિષ મિશ્રાન્ો મેદાનમાં ઉતાર્યા છે. ચૂંટણી પંચના અધિક્ારીઓએ ક્હૃાુ હત્ાુ ક્ે ગોરખપ્ાુર સંસદીય બ્ોઠક્માં 970 મતદાન સ્ોન્ટરો ઉભા ક્રવામાં આવ્યા હતા.2141 મતદાન મથક્ો પર મતદારો મોટી સંખ્યામાં મતાધિક્ારનો ઉપયોગ ક્રવા માટે પહોંચ્યા હતા. ફુલપ્ાુરમાં 993 પોલીંગ સ્ોન્ટરો અન્ો 2059 મતદાન મથક્ો બનાવવામાં આવ્યા હતા. ચૂંટણી પંચ મુજબ ફુલપ્ાુર સંસદીય મતવિસ્તારમાં 1961 લાખ મતદારો અન્ો ગોરખપ્ાુરમાં 19.49 લાખ મતદારો નોંધાયા હતા. જે પ્ૌક્ી મોટા ભાગના મતદારો ત્ોમના મતાધિક્ારનો ઉપયોગ ક્રવા માટે ાજે બહાર નિક્ળ્યા હતા. પ્ોટાચૂંટણીમાં આજે 4728 વીવીપ્ોટ મશીનનો ઉપયોગ ક્રવામાં આવ્યો હતો. 95 ક્રિટીક્લ બ્ાુથ પરથી વેબક્ાસ્ટિગ માટે તમામ પગલા લેવામાં આવ્યા હતા. સવારે સાત વાગ્યા મતદાનની પ્રક્રિયા શરૂ થયા બાદ સાંજે પાંચ વાગ્યા સ્ાુધી મતદાન ચાલ્યુ હત્ાુ.