સેન્સેક્સ 470 પોઈન્ટ તેમજ નિફ્ટી 160 ડાઉન


આજે વૈશ્વિક રાહે ભારતીય શેરબજારમાં સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં ઘટાડા તરફી ચાલ જોવા મળી હતી. ઓઈલ-ગેસ, મેટલ, પાવર,
ઙજઞ અને ઈંઝ શેરોમાં ધૂમ વેચવાલીને પગલે બજાર વધુ ગગડ્યું હતું