ગુજરાત કરાટે હરીફાઈમાં રાજકોટના છાત્રોનો ડંકો

રાજકોટ તા.14
તાજેતરમાં ઓલ ઈન્ડિયા વડોકાઈ કરાટે ડુ એશોસીએશન દ્વારા આયોજિત ગુજરાત કરાટે હરીફાઈમાં 10થી વધારે જિલ્લામાથી 250 જેટલા વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં કુમિતે (ફાઈટ) અને કાતા હરીફાઈમાં 16 ગોલ્ડ મેડલ, 17 સિલ્વર મેડલ, અને 27 બ્રોન્જ મેડળ મેળવી ગુજરાત કરાટે હરીફાઈમાં રાજકોટમાં રાજકોટનો ડંકો વગાડી રાજકોટનુોં ગૌરવ વધાર્યુ છે.
વિજેતામાં બાબરીયા દેવ કાતા ગોલ્ડ-ફાઈટ ગોલ્ડ ટીમ-કાતા સિલ્વર રૂપાવટીયા પરમ ફાઈટ ગોલ્ડ, પીઠડીયા વત્સલ ફાઈટ ગોલ્ડ, ગોકાણી યુવલ કાતા સિલ્વર-ફાઈટ ગોલ્ડ, ધ્રુવ ધેર્ય કાતા સિલ્વર-ફાઈટ ગોલ્ડ, ભૂમિ ચાવડા કાતા બ્રોન્જ-ફાઈટ ગોલ્ડ, ભટ્ટ ધ્યાન કાતા ગોલ્ડ-ફાઈટ સિલ્વર, અકબરી ક્રિષ્ના કાતા ગોલ્ડ-ફાઈટ બ્રોન્જ, વેદાન્ત ઉનદકડ ફાઈટ ગોલ્ડ, ધામેલીયા ધેર્ય કાતા ગોલ્ડ-ફાઈટ ગોલ્ડ,ઓઝા હર્ષિલ કાતા ગોલ્ડ-ફાઈટ સિલ્વર, જાડેજા રાજવીરસિંહ કાતા સિલ્વર-ફાઈટ ગોલ્ડ, ધરજીયા પાર્થ કાતા ગોલ્ડ, રાઉત કેવલ ફાઈટ ગોલ્ડ, કુવડીયા સોહમ ફાઈટ સિલ્વર, કોટક સુચિત કાતા સિલ્વર, ખંઢેરા રોહન ફાઈટ સિલ્વર, રખાસિયા કિશન ફાઈટ સિલ્વર, કોઠારી ક્રિશ ફાઈટ સિલ્વર, દેવાંશ ઉપાધ્યાય ફાઈટ સિલ્વર, તલસાણિયા પૂર્વા કાતા સિલ્વર, પંડિયા પ્રેમ કાતા સિલ્વર, હાપાણી નિત્ય ફાઈટ સિલ્વર, વાગડિયા માધવ ફાઈટ સિલ્વર, ભારમલ હુસેના ફાઈટ બ્રોન્જ, આર્ચી સેજપાલ ફાઈટ બ્રોન્જ, ઓમ મકવાણા ફાઈટ બ્રોન્જ, પારેખ નંદ ફાઈટ બ્રોન્જ, રિધ્ધિ અભિચંદાણી ફાઈટ બ્રોન્જ, યાના વોરા ફાઈટ બ્રોન્જ, સેલજા પારેખ ફાઈટ બ્રોન્જ, બારૈયા ભવ્યા ફાઈટ બ્રોન્જ, મહેતા ધનવી ફાઈટ બ્રોન્જ, ભીમાણી પ્રાપ્તિ ફાઈટ બ્રોન્જ, ધનરાજ લાખાણી ફાઈટ બ્રોન્જ, જાડેજા કુમકુમબા ફાઈટ બ્રોન્જ, હરસોડા આયુષ ફાઈટ બ્રોન્જ, વિશ્ર્વકર્મા શ્યામ ફાઈટ બ્રોન્જ, પંજાબી રેયાંશ કાતા બ્રોન્જ, આરદેશના હેત ફાઈટ બ્રોન્જનો સમાવેશ થાય છે. પાંડે યુગાંક, વસાવડા સ્તવન, સોમાંની બિરવા, ગૌતમ જોશી, કારીયા મનન, સાહિલ સિદકી, મંથન અકબરીને કોચ સુગજીત ચૌહાણ, નીલમ ચાવડા, તેમજ બાલભવન દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.