સેન્સેકસ 34,340 નિફટી 10,545 સરકારી શેરોમાં વેચવાલીથી સેન્સેકસ 105 પોઈન્ટ તુટ્યો

  • સેન્સેકસ 34,340 નિફટી 10,545 સરકારી શેરોમાં વેચવાલીથી સેન્સેકસ 105 પોઈન્ટ તુટ્યો


રાજકોટ તા.ર7
શેરબજારમાં સરકારી બેન્કોના શેરોમાં વેચવાલીથી ઘટાડો જોવા મળ્યો હતો. ખુલતા બજારે સેન્સેકસમાં 150 પોઈન્ટનો વધારો થતા 34610.79 પર સેન્સેકસ ટ્રેડ કરી રહ્યો હતો. જયારે બપોરે 12:30 વાગ્યા પછી બેન્ક શેરોની વેચવાલીથી સેન્સેકસ 105 પોઈન્ટ ઘટીને 34,340 અને નિફટીમાં 37 પોઈન્ટ ઘટતા 10,545 પર પહોંચ્યો હતો.