શેરબજારમાં તેજી સેન્સેકસ 314 પોઈન્ટ અપ: 34455ની સપાટીએમુંબઈ, તા.26
સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. બપોરે 2:30 વાગ્યે સેન્સેકસમાં 314 પોઈન્ટનો વધારો થતા આંક 34 455 પોઇન્ટ પર પહોંચ્યો હતો. જયારે નિફ્ટીમાં 96 પોઈન્ટ વધીને 10,587 ની સપાટીએ પહોંચ્યો હતો.