Kids Club

Hi friends, કેમ છો ? બધા મજામાં ફ્રેન્ડ્સ?
આપણા સંસ્કાર મિરરમાં આ વખતે આપણા બે ફ્રેન્ડસે પોતાની કૃતિ મોકલી છે. અનાયા શાહે એક સરસ મજાની કવિતા મોકલી છે તો આર્દ્રા પરમારએ મસ્ત ડ્રોઈંગ મોકલ્યું છે.
ફ્રેન્ડ્સ તમે બધા પણ આ રીતે પોએમ, ડ્રોઈંગ, સ્ટોરી વગેરે મોકલતા રહેજો અને હા સંસ્કાર મીરર તમને કેવું લાગે છે એ પણ કહેજો ...આ બધું જ તમે અમને વોટ્સએપમાં મોકલી શકશો અને સાથે તમારો મીઠડો ફોટો પણ મોકલજો. વોટ્સસએપ નં. તો ખબરજ છે 96626 88888ને ok bye....