વેલેન્ટાઇન સપ્તાહનો છઠ્ઠો દિવસ એટલે હગ-ડે

વેલેન્ટાઇન સપ્તાહ દરમિયાનના દિવસનો એક દિવસ એટલે હગ ડે... એકબીજાને ગળે લગાવી (આલીંગન કરી) આ દિવસને ઉજવવામાં આવે છે. પોતાના પ્રેમની અભિવ્યકિત કરવા માટે પોતાના જીવનસાથી, મિત્ર, માતા-પિતાને ગળે લગાવે છે. ગળે લાગવાના અનેક ફાયદા છે. તે વ્યકિતના મનોવૈજ્ઞાનિક અને શારીરિક વિકાસને વધારી શકે છે. વેલેન્ટાઇન સપ્તાહને યાદગાર બનાવવા માટે હગ ડે મનાવવામાં આવે છે. (તસ્વીર : દિવ્યરાજસિંહ સરવૈયા)