સેન્સેક્સમાં 338 પોઇન્ટનો ઉછાળો: 34344ની સપાટીએ


બજારમાં સોમવારે તેજીનું માધ્યમ ટકેલું જોવા મળ્યું છે. સેન્સેક્સ 338 પોઇન્ટના ઉછાળા સાથે 34,344 પર જ્યારે નિફ્ટી 97 પોઇન્ટ વધીને 10,551.75ની સપાટીએ પહોંચી હતી.