ભાવનગરમાં એક શામ પોલીસ કે નામ કાર્યક્રમ સંપન્ન


ભાવનગર પોલીસ તંત્ર અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા એક શામ પોલીસ કે નામ સંગીત સંધ્યાનું આયોજન કરાયેલ જેમાં માયાભાઇ આહીર સહિતના કલાકારોએ મોજ કરાવી હતી. આઈ.જી. અમીતકુમાર વિશ્ર્વકર્મા, એસ.પી. સહિતના પોલીસ અધિકારીઓ-પોલીસપરિવાર પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર: વિપુલ હિરાણી)