જામનગરની ભીડવાળી બજારોમાં ખિસ્સાકાતરૂઓનો વધતો ત્રાસ


જામનગ2 તા, 12
જામનગ2માં ગુલાબનગ2 વિસ્તા2માં જકાતનાકા નજીક દયાનંદ સોસાયટીમાં 2હેતી 2ાધાબેન ભગવાનજીભાઈ કટેશીયા નામની મહીલા ગઈકાલે બપો2ે 2ણજીતનગ2 હુડકો ખાતે શાક માર્કેટ ખાતે ખ2ીદી અર્થે ગયા હતા જયા કોઈ અજાણ્યા ઈસમે કપડાના થેલામાં ચેકો મા2ીને અંદ2થી રૂા.પ્રદ2સોની 2ોકડ 2કમ તેમજ ઘ2ની ચાવી સાથેનુ પર્સ ચો2ી ક2ી લઈ ગયાની ફ2ીયાદ પોલીસમાં નોંધાવી છે.આ બનાવના પગલે પોલીસે ઉઠાવગી2ને દબોચી લેવા તપાસના ચક્રો ગતિમાન ર્ક્યા છે.