સોમનાથમાં શિવરાત્રીની ઉજવણીની માહિતી

સોમનાથમાં શિવરાત્રી નિમિતે તા.9-2 ના રોજ શિવરાત્રીના અનુસંધાને સોમનાથ રામ મંદિર ઓડીટોરીયમ હોલમં એક પ્રેસ કોન્ફરન્સ યોજાયેલ હતી જેમાં સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને સરકારી અધિકારીઓ તેમજ સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓએ શિવરાત્રીનાં આયોજન માટે માહિતી આપેલ તે તસ્વીરમાં નજરે પડે છે.
(તસ્વીર: દેવાભાઈ રાઠોડ-પ્રભાસપાટણ)