ભાવનગર-તળાજા હાઇવે ઉપર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત: એકનું મોત

ભાવનગર-તળાજા હાઇવે ઉપર કાર અને ડમ્બર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણને ગંભીર ઇજા થતા ભાવનગરથી ખાનગી હોસ્પીટલ ખસડાયેલ છે. મૃતક યુવાન ભાવનગરનો રહેવાસી અને અલંગનો વેપારી હતો.        (તસ્વીર : વિપુલ હિરાણી)