ગીરનારની ગોદમાં ધર્મસિંચન કાર્ય...


જૂનાગઢ : ગરવા ગીરનારની ગોદમાં સંતો આચાર્યઓની આ પવિત્ર ભુમિ ધર્મ સંસ્કાર સિંચન કાર્ય મોટી હવેલીના આચાર્ય કિશોરચંદ્રજી મહારાજના આશીર્વાદથી ગોસ્વામી પિયુષબાવાશ્રીની અધ્યક્ષતામાં ગામેગામ પુષ્ટી સંસ્કાર પાઠશાલા કાર્યરત છે અને આશરે 10,000 થી વધુ બાળકોને ધર્મ અને સંસ્કારનું સિંચન થાય છે.
(તસ્વીર : યજ્ઞેશ ભટ્ટ - જૂનાગઢ)