પક્ષીઓમાં કોમીએકતા

કાળા માથાના માનવીઓ કાળા-ગોરાના ભેદભાવ કરે છે. ધર્મ, કોમ, નાત જાત અલગ બનાવીને વિવાદમાં રહેતા હોય છે, પરંતુ પોરબંદરની ચોપાટી ઉપર લેવાયેલી આ તસવીરમાં પક્ષીઓની કોમીએકતા દરિયાના મોજાની જેમ જ ઉછળે છે. નીચે સમૂહમાં ચણ ચણતા રાખોડી કબૂતર અને ઉપર ઉડતા રૂપકડા સફેદ સીગલ પક્ષીઓની તસવીરમાંથી આપણે માનવીઓએ કાંઇ બોધ લેવો જોઇએ તેવું નથી લાગતું....!?(તસવીર: જિજ્ઞેશ પોપટ)