માનવ કલ્યાણ યોજના અંતર્ગત સોમવારે બ્યુટી પાર્લર કિટનું વિતરણ


રાજકોટ તા. 13
રાજકોટ બહુમાળી ભવન ખાતે આવેલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા માનવગરીમાં કલ્યાણ યોજના અંતર્ગત સ્વરોજગાર લક્ષી વિવિધ સાધન સહાયની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. જેમાં આગામી સોમવારે બ્યુટીપાર્લરની કિટનું વિતરણ કરવામાં આવશે.
છેલ્લા બે દિવસથી થયેલા વિતરણમાં લારીના સાધનોની કિટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.