આર્યસમાજ માયાણીનગરમાં મકરસંક્રાંતિ નિમિત્તે પ્રવચન-યજ્ઞ-ભજનનું આયોજન


તા.14/1/2018ને શનિવારે મકરસંક્ાંતિ દિવસે સાપ્તાહિક સત્સંગ તેમજ યજ્ઞ-ભજન અને પ્રવચન તેમજ મકર સંક્રાંતિ નીમીતે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. ઉપરોક્ત કાર્યક્રમ દરમ્યાન યજ્ઞ કરવામાં આવશે તેમજ આર્યસમાજના પુરોહિત મકરસંક્રાંતિ વિશે તેના મહત્વ બાબતે પ્રવચન આપશે.
તો દરેક ધર્મ પ્રેમી ભાઇઓ, બહેનોને આ કાર્યક્રમમાં પધારવા માટે પ્રમુખનું હાર્દિક આમંત્રણ છે.