તહેવાર નિમિતે ઓન્લી પરોઠામાં ગુજરાતી થાળી માત્ર રૂા.125માં

રાજકોટ: દરેક તહેવારો ટાણે બહાર જમવાની પ્રણાલીક ધરાવતા રંગીલા રાજકોટીયનો માટે ઓન્લી પરાઠા દ્વારા ઉત્તરાયણના દિવસે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે સ્વાદના શોખીનો માટે માત્ર રૂા.125ના  ગુજરાતી થાળી અને પાર્સલ સુવિધા સહિતનો લ્હાવો લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.રાજકોટની સ્વાદની શોખીન જનતા ચટાકેદાર, સ્વાદસભર ભોજનનો સ્વાદ માણવા માટે તહેવારોની રાહ જોતી હોય છે ત્યારે મકર સંક્રાંતીના પર્વ નિમિતે લોકોને સ્વાદનું ઘેલુ લગાડનાર ઓન્લી પરાઠા રેસ્ટોરન્ટ દ્વારા ધમાકેદાર સ્કિમ લોંચ કરવામાં આવી છે. જેમાં ઉત્તરાયણના દિવસે માત્ર રૂા.125માં ગુજરાતી થાળી પીરસવામાં આવશે. સ્વાદ સભર થાળીમાં મિસ્ટાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ  ઉપરાંત પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે તો ઉત્તરાયણ પર્વ નિમિતે સ્વાદપ્રિય જનતાને આ અદભુત લ્હાવો લેવા પરીવાર સાથે  પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઉત્તરાયણના તહેવારથી ધમાકેદાર લોચીંગ કરવામાં આવી રહ્યુ છે. રોખજ બપોરે 125માં ગુજરાતી થાળીનો સ્વાદ માણી શકશે. તહેવારોમાં ગુજરાતી સ્વાદના શોખીનો માટે એકવાર ઓન્લી પરોઠાની મુલાકાત લેવા જેવી છે.