Surendranagar

સુરેન્દ્રનગરમાં દંપતી કેનાલમાં ખાબક્યું પતિનું મોત, સાત ઉદ્યોગપતિ ફરાર સુરેન્દ્રનગરમાં દંપતી કેનાલમાં ખાબક્યું પતિનું મોત, સાત ઉદ્યોગપતિ ફરાર

 કેનાલમાં સજોડે પડી મોત માંગતા અરેરાટી: પોલીસે આઠ શખ્સ સામે ગુનો નોંધ્યોવઢવાણ તા. 22સુરેન્દ્રનગરનાં જાણીતા ઉદ્યોગપતિ અને શ્રીરામ પેપર મીલનાં માલિક છબીલદાસ....

October 22,2018 12:00 AM

દારૂનું ટેન્કર: સાયલા નજીક 18 લાખનો શરાબ પકડાયો દારૂનું ટેન્કર: સાયલા નજીક 18 લાખનો શરાબ પકડાયો

ધાંધલપુર અને સોરીભડા ગામના બે આરોપી ફરારવઢવાણ, તા. 20સાયલા પોલીસે 28 લાખનો વિદેશી દારૂ પકડી પાડયો હતો જયારે બે બુટલેગરો નાશી છુટયા હતાં. પોલીસે ટેન્કર સહિત....

October 20,2018 12:00 AM

સુરેન્દ્રનગરના ચૂડા પાસેથી 1.17 લાખનો દારૂ પકડાયો સુરેન્દ્રનગરના ચૂડા પાસેથી 1.17 લાખનો દારૂ પકડાયો

 ગાડી સહિત 3.17 લાખનો મુદ્દામાલ જપ્તસુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ સ્ટાફ ચુડામાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી આધારે ભાણેજડા-ચોકડી....

October 19,2018 12:00 AM

સુરેન્દ્રનગરના યુવકનું અમદાવાદ પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ મોત સુરેન્દ્રનગરના યુવકનું અમદાવાદ પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ મોત

સુરેન્દ્રનગર તા,16સુરેન્દ્રનગરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા યુવકનું અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસની કસ્ટડીમાં મોત થયું....

October 16,2018 12:00 AM

સાયલા પાસે નર્મદા કેનાલની  કુંડીમાં તોડફોડ કરી પાણીચોરી સાયલા પાસે નર્મદા કેનાલની કુંડીમાં તોડફોડ કરી પાણીચોરી

અજાણ્યા શખ્સો સામે નોંધાઈ પોલીસ ફરિયાદસુરેન્દ્રનગર તા.15સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ તેમજ માઈનોર કેનાલ પર માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદેસર....

October 15,2018 12:00 AM

સાયલાના મોરસલમાં છરીની અણીએ સગીરા ઉપર દુષ્કર્મ

 સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરતા બે શખ્સ સામે ફરિયાદસુરેન્દ્રનગર તા.15સુરેન્દ્રનગર જીલ્લામાં સગીરા તેમજ યુવતીઓ અને મહિલાઓ ઉપર દુષ્કર્મના બનાવો વધી....

October 15,2018 12:00 AM

થાનના વેલાળા ગામની સરકારી જમીનમાંથી કાર્બોસેલની ચોરી થાનના વેલાળા ગામની સરકારી જમીનમાંથી કાર્બોસેલની ચોરી

 35 ટન કાર્બોસેલ, મશીન, ચરખી સહિત 8 લાખનો મુદ્દામાલ જપ્તસુરેન્દ્રનગર તા,12સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરીના....

October 12,2018 12:00 AM

બજાણા હત્યાકાંડના ચાર આરોપીઓ ઝડપાયા બજાણા હત્યાકાંડના ચાર આરોપીઓ ઝડપાયા

 પિતાની હત્યાનો બદલો લેવા હત્યા કરી વિડિયો ઉતાર્યો, હથિયાર સહિતનો મુદ્ામાલ જપ્તસુરેન્દ્રનગર, તા.12સુરેન્દ્રનગર બજાણા પાસે પિતાના ખૂનનો ખાર રાખી ચાર શખ્શોએ....

October 12,2018 12:00 AM

સુરેન્દ્રનગરનાં વેપારીનું કુકડા  ગામ નજીક અકસ્માતે મોત સુરેન્દ્રનગરનાં વેપારીનું કુકડા ગામ નજીક અકસ્માતે મોત

સુરેન્દ્રનગર તા.10સુરેન્દ્રનગરનાં જાણીતા વેપારીની કારને કુકડા ગામ પાસે અકસ્માત નડતા વેપારીનું કરૂણ મોત થયું છે, તથા પરિવારનાં અન્ય સભ્યોને નાની મોટી ઇજાઓ....

October 10,2018 12:00 AM

કચ્છના સાધ્વી હુમલા પ્રકરણના આરોપીને સખ્ત સજાની માગણી કચ્છના સાધ્વી હુમલા પ્રકરણના આરોપીને સખ્ત સજાની માગણી

 લીંબડી જૈન સમાજના અગ્રણીઓ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી ઉગ્ર રજૂઆત કરીસુરેન્દ્રનગર તા,9કચ્છના ભચાઉમાં મહાસતીજી ઉપર થયેલ હુમલાને વખોડી લીંબડી જૈન સમાજ....

October 09,2018 12:00 AM