Sports

કોહલીના ‘શોર્ટસ’ની  થઇ ‘વિરાટ’ ટીકા કોહલીના ‘શોર્ટસ’ની થઇ ‘વિરાટ’ ટીકા

નવી દિલ્હી તા.30ભારતને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 6 ડિસેમ્બરથી ચાર મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયા સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ....

November 30,2018 12:00 AM

મિતાલી ‘બ્લેકમેઇલર’  ક્રિકેટર: કોચ પોવાર મિતાલી ‘બ્લેકમેઇલર’ ક્રિકેટર: કોચ પોવાર

મુંબઇ તા.30મિતાલી રાજના સિલકેશન વિવાદના મામલામાં એક નવો વળાંક આવી ગયો છે. મહિલા ક્રિકેટ ટીમના કોચ રમેશ પોવારે મિતાલી રાજ પર કોચોને બ્લેકમેલ કરવાનો આરોપ મૂકયો....

November 30,2018 12:00 AM

મિતાલી જેવું વિરાટ સાથે  કરી જુઓ: ગાવસ્કર મિતાલી જેવું વિરાટ સાથે કરી જુઓ: ગાવસ્કર

નવી દિલ્હી તા,29ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકર ગઈ કાલે સિલેક્શનના વિવાદમાં મિતાલી રાજની પડખે આવ્યા હતા. ગાવસકરે એક મેગેઝિનને કહ્યું હતું કે મિતાલી જેવી અનુભવી....

November 29,2018 12:00 AM

હોકી વર્લ્ડકપ-2018: ટીમ  ઈન્ડિયાના વિજયી શ્રીગણેશ હોકી વર્લ્ડકપ-2018: ટીમ ઈન્ડિયાના વિજયી શ્રીગણેશ

નવી દિલ્હી તા.29પુરુષોના 14મા હોકી વર્લ્ડ કપનો ગઈ કાલે યજમાન ભારત માટે ધમાકેદાર પ્રારંભ થયો હતો, કારણકે મનપ્રીત સિંહના સુકાન હેઠળની ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને....

November 29,2018 12:00 AM

ધોની હવે ટેનિસમાં હાથ અજમાવે છે ધોની હવે ટેનિસમાં હાથ અજમાવે છે

નવી દિલ્હી તા.29ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની હાલ પોતાના હોમટાઉન રાંચીમાં છે. ઓસ્ટ્રેલિયા મેચમાં તેને રમવા ન મળતા તે હાલ પોતાના પરિવાર....

November 29,2018 12:00 AM

કોચ પોવારે કર્યો જુદો ધડાકો કોચ પોવારે કર્યો જુદો ધડાકો

નવી દિલ્હી તા,29તાજેતરમાં વેસ્ટ ઇન્ડિઝના ટી-20 વર્લ્ડ કપમાં સેમી ફાઇનલના ફિયાસ્કો તેમ જ પીઢ ખેલાડી મિતાલી રાજની એ મેચ માટેની ટીમમાંથી કરાયેલી હકાલપટ્ટીને....

November 29,2018 12:00 AM

સાઈના નેહવાલના  લગ્નની શહેનાઈ ગૂંજી સાઈના નેહવાલના લગ્નની શહેનાઈ ગૂંજી

મુંબઇ તા,28ભારતની બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલે આ વર્ષે લગ્ન કરી ઠરીઠામ થઈ જવાનો નિર્ણય કર્યો છે. ભારતીય શટલર્સ નેહવાલ અને પારૂપલ્લી કશ્યપ આ વર્ષે ડિસેમ્બરમાં....

November 28,2018 12:00 AM

આજથી વાનખેડેમાં ગુજરાત- મુંબઇ વચ્ચે રણજી મુકાબલો આજથી વાનખેડેમાં ગુજરાત- મુંબઇ વચ્ચે રણજી મુકાબલો

મુંબઈ તા.28તાજેતરમાં સી. કે. નાયુડુ ટ્રોફી સ્પર્ધામાં મુંબઈની 23-હેઠળનાઓની ટીમ વતી સૌરાષ્ટ્ર સામે ત્રેવડી સદી ફટકારેલ યુવાન બેટ્સમેન અરમાન જાફરનો ગુજરાત....

November 28,2018 12:00 AM

હોકી: ભારતનો 43 વર્ષનો મેડલનો દુકાળ પૂરો થશે? હોકી: ભારતનો 43 વર્ષનો મેડલનો દુકાળ પૂરો થશે?

નવી દિલ્હી તા.2814મા હોકી વર્લ્ડ કપનો ભારતની યજમાનીમાં આજથી અહીં પ્રારંભ થઈ રહ્યો છે જેમાં આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય હોકી ટીમ કલિંગા સ્ટેડિયમ પર ઘરેલુ....

November 28,2018 12:00 AM

મેરી કોમે બિગ-બીને આપ્યો ‘ગોલ્ડ મેડલ’! મેરી કોમે બિગ-બીને આપ્યો ‘ગોલ્ડ મેડલ’!

મુંબઇ તા.27મહિલા બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 6 ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારી મેરી કોમના વિજયથી ભારતીય ફિલ્મ ઉદ્યોગ પણ આનંદિત છે. ફિલ્મી હસ્તીઓ પણ આ....

November 27,2018 12:00 AM