Sports

રોનાલ્ડો અને મેસ્સી નહીં પણ  હું જ વર્લ્ડ બેસ્ટ ખેલાડી: નેમાર રોનાલ્ડો અને મેસ્સી નહીં પણ હું જ વર્લ્ડ બેસ્ટ ખેલાડી: નેમાર

મોસ્કો તા.19નેમારે કહ્યું કે, મજાક પોતાની જગ્યાએ છે, પરંતુ તે પોતાની રમત અને રુસમાં જારી વિશ્ર્વકપમાં પોતાની ટીમના અભિયાનને લઈને ઉત્સાહિત છે અને તે ઈચ્છે....

June 19,2018 12:00 AM

મેક્સિકો સામેની આંચકાજનક હારથી જર્મન મીડિયા ચિંતામાં મેક્સિકો સામેની આંચકાજનક હારથી જર્મન મીડિયા ચિંતામાં

બર્લિન તા,19વર્લ્ડકપ વિજેતા જર્મનીની ટીમની ફિફા વર્લ્ડ કપમાં રવિવારે મેક્સિકો સામે 1-0થી થયેલા અણધાર્યા અને આંચકાજનક પરાજયમાં રાષ્ટ્રના પ્રસાર માધ્યમોએ....

June 19,2018 12:00 AM

રસાકસી બાદ દક્ષિણ કોરિયાને હરાવતું સ્વિડન રસાકસી બાદ દક્ષિણ કોરિયાને હરાવતું સ્વિડન

ફૂટબોલ વર્લ્ડકપ । પ્રથમ હાફ ગોલવિહોણો રહ્યા બાદ બીજા હાફમાં સ્વિડનના કપ્તાનનો વિજયી ગોલ મોસ્કો તા.19સ્વીડને ફીફા વર્લ્ડ કપ-2018માં ગ્રુપ-એફના મેચમાં સાઉથ....

June 19,2018 12:00 AM

મેક્સિકોને ફિફા વર્લ્ડકપની  યજમાનીથી મેરેડોના નારાજ મેક્સિકોને ફિફા વર્લ્ડકપની યજમાનીથી મેરેડોના નારાજ

સહયજમાન બનવા માટે પણ મેક્સિકો લાયક ન હોવાનો આર્જેન્ટિનાના મહાન ખેલાડીનો મતમોસ્કો તા,19આર્જેન્ટિનાના ભૂતપૂર્વ ફૂટબોલ સિતારા ડિગો મેરોડોનાએ કહ્યું હતું....

June 19,2018 12:00 AM

રોનાલ્ડો બે વર્ષની કેદની સજા મેળવી ચૂક્યો છે રોનાલ્ડો બે વર્ષની કેદની સજા મેળવી ચૂક્યો છે

નવીદિલ્હી: ફિફા વર્લ્ડકપ 2018માં સ્પેન સામેની મેચમાં હેટ્રીક લગાવનારા પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાની ટીમને હારથી બચાવી હતી. રોનાલ્ડોને....

June 19,2018 12:00 AM

મેસ્સી-રોનાલ્ડોની સરખામણી શકય નથી: સિલ્વા

નવી દિલ્હી: પોર્ટુગલના એડ્રીયન સિલ્વાએ તેના સાથી ખેલાડી ક્રિસ્ટીનો રોનાલ્ડો અને આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સીની સરખામણી કરવા જોડાવામાં સાફ ના પાડી હતી,....

June 19,2018 12:00 AM

વિશ્ર્વ ચેમ્પિયન જર્મની સ્તબ્ધ: મેક્સિકો સામે હાર્યું વિશ્ર્વ ચેમ્પિયન જર્મની સ્તબ્ધ: મેક્સિકો સામે હાર્યું

મેક્સિકોએ 1-0થી દિલઘડક-ઐતિહાસિક વિજય હાંસલ કર્યો9 દાયકામાં પ્રથમવાર વિશ્ર્વકપમાં મેક્સિકો સામે જર્મનીનો પરાજયમોસ્કો તા,18ફિફા વર્લ્ડ કપ-2018ના ગ્રૂપ-ઋની પહેલી....

June 18,2018 12:00 AM

BCCIએ રવિ શાસ્ત્રી, દ્રવિડની ફી વિશે આપી જાણકારી BCCIએ રવિ શાસ્ત્રી, દ્રવિડની ફી વિશે આપી જાણકારી

મુંબઇ તા,18બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈંડિયા (બીસીસીઆઈ) એ જણાવ્યું છે કે ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી અને ઇન્ડિયા એ અને અન્ડર -19ના કોચ રાહુલ દ્રવિડને....

June 18,2018 12:00 AM

બોલ સાથે છેડછાડમાં શ્રીલંકાનો  કપ્તાન ચાંડીમલ દોષી: આઈસીસી બોલ સાથે છેડછાડમાં શ્રીલંકાનો કપ્તાન ચાંડીમલ દોષી: આઈસીસી

મુંબઇ તા,18આઈસીસીએ કહ્યું કે શ્રીલંકાનાં કપ્તાન દિનેશ ચાંડીમલ સામે વેસ્ટઇન્ડીઝ સામે બીજી ટેસ્ટમાં બોલ સાથે છેડછાડ કરવાનો આરોપ છે. દિનેશ ચાંડીમલ સામે આઇસીસીની....

June 18,2018 12:00 AM

ભારતીય ફૂટબોલ ટીમ એશિયન  ગેમ્સમાં રમશે: સરકારની મંજૂરી ભારતીય ફૂટબોલ ટીમ એશિયન ગેમ્સમાં રમશે: સરકારની મંજૂરી

નવીદિલ્હી તા,18રાષ્ટ્રીય કોચ સ્ટીફન કોનસ્ટેન્ટાઈને ટીમને આગામી એશિયાઈ રમતોત્સવમાં ભાગ લેવા મોકલવાની ભારતીય સરકારને કરેલી વિનંતીના પગલે રાષ્ટ્રની પુરુષોની....

June 18,2018 12:00 AM