Sports

વર્લ્ડ કપ-2019 પછી યુવરાજસિંઘ નિવૃત્ત થશે વર્લ્ડ કપ-2019 પછી યુવરાજસિંઘ નિવૃત્ત થશે

હાલ રમાતી આઇપીએલમાં કિંગ્ઝ ઇલેવન પંજાબને અંતિમ ચાર ટીમોમાં પહોંચાડવાનો લક્ષ્યાંકમોહાલી તા.ર4ભારતીય ક્રિકેટના છેલછોગાળા ક્રિકેટર યુવરાજસિંઘની ક્રિકેટ....

April 24,2018 12:00 AM

સુધીર: ધ ડાઈહાર્ડ ફેન ઓફ સચિન સુધીર: ધ ડાઈહાર્ડ ફેન ઓફ સચિન

આંતરરાષ્ટ્રીય મેચમાં સુધીરને પ્રવેશને લઈને થતી મુશ્કેલીનો હલ કાઢવા સચિને તેને સ્પેશિયલ કાર્ડ મળે તે માટે વ્યવસ્થા કરવાની ખાતરી આપી! સુધીર ગૌતમ મુઝફ્ફરપુરની....

April 24,2018 12:00 AM

તો કિંગ્ઝ ઈલેવન પંજાબને પ્રીતિ ઝિન્ટા સરપ્રાઈઝ આપશે તો કિંગ્ઝ ઈલેવન પંજાબને પ્રીતિ ઝિન્ટા સરપ્રાઈઝ આપશે

અશ્ર્વિનના નેતૃત્વમાં 5 માંથી 4 મેચ જીતી ટીમે પ્રીતિના મનમાં રોમાંચક આશા જગાવીમોહાલી તા,24બોલીવૂડની ચુલબુલી અભિનેત્રી પ્રતિ ઝિન્ટાની માલિકીની ક્રિકેટ ટીમ....

April 24,2018 12:00 AM

બાંગ્લાદેશની મહિલા ક્રિકેટરની ડ્રગ્સ સાથે ધરપકડ

ઢાકા તા,24બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમની એક ક્રિકેટરને પોલીસે ડ્રગ્સની સાથે ધરપકડ કરી છે. મહિલા ક્રિકેટર પાસેથી પોલીસે 14000 મેથાફેટામાઇન ટેબ્લેટ જપ્ત કરી....

April 24,2018 12:00 AM

મહિલા ક્રિકેટર ઝુલનને કેન્દ્રનું બહુમાન: ટપાલ ટિકિટ બહાર પડી મહિલા ક્રિકેટર ઝુલનને કેન્દ્રનું બહુમાન: ટપાલ ટિકિટ બહાર પડી

કોલકાતા ખાતે ઝુલન ગોસ્વામીની પોસ્ટલ સ્ટેમ્પ જાહેર થઇ: સમારોહમાં સૌરવ ગાંગુલીની ઉપસ્થિતિ નવી દિલ્હી તા.ર4હાલમાં ભારતીય મહિલા ખેલ ક્ષેત્રે પણ પોતાનું મહત્વપૂર્ણ....

April 24,2018 12:00 AM

રાજકોટમાં ડે-નાઈટ ટેસ્ટ નહીં રમાય  રાજકોટમાં ડે-નાઈટ ટેસ્ટ નહીં રમાય

હવે નવેમ્બરમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝ દિવસે જ ટેસ્ટ રમશેએડિલેડ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેનો ડેનાઈટ ટેસ્ટ નહીં રમવાનો ભારતીય ક્રિકેટ બોર્ડનો નિર્ણય રાજકોટ....

April 23,2018 12:00 AM

દિલધડક મેચમાં ચેન્નઇ સામે હૈદરાબાદની હાર દિલધડક મેચમાં ચેન્નઇ સામે હૈદરાબાદની હાર

ચેન્નઇએ આપેલા 183 રનના ટાર્ગેટ સામે હૈદરાબાદના છ વિકેટે 178 રન: રૈના અને રાયડુ ઝળક્યા હૈદરાબાદ તા.23ચેન્નઈ સુપર કિંગ્સે અંબાતી રાયુડુ અને સુરેશ રૈનાની અર્ધી....

April 23,2018 12:00 AM

આજે પંજાબ-દિલ્હીનો જંગ આજે પંજાબ-દિલ્હીનો જંગ

નવી દિલ્હી: પોઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહેલી દિલ્હી ડેરડેવિલ્સનો સામનો આજે ફોર્મમાં રહેલી પંજાબ સામે થશે. પંજાબના બંને ઓપનર વિસ્ફોટક બેટિંગ કરી રહ્યા....

April 23,2018 12:00 AM

રાજસ્થાન સામેના મેચમાં વિજયની નજીક પહોંચેલા મુંબઈનો આંચકાજનક પરાજય! રાજસ્થાન સામેના મેચમાં વિજયની નજીક પહોંચેલા મુંબઈનો આંચકાજનક પરાજય!

ક્રિશ્ર્નપ્પા ગૌથમે 11 દડામાં અણનમ 33 રન ફટકારી બાજી ફેરવી નાંખી : 168 રનનો ટાર્ગેટ 19.4 ઓવરમાં હાંસલ જયપુર તા,23આપીએલમાં ગઈકાલે રવિવારે જયપુર રમાયેલા મેચમાં રાજસ્થાન....

April 23,2018 12:00 AM

વાઘા બોર્ડરે પાક. ક્રિકેટરનું BSF જવાનોને ઉશ્કેરતું કૃત્ય વાઘા બોર્ડરે પાક. ક્રિકેટરનું BSF જવાનોને ઉશ્કેરતું કૃત્ય

પ્રોટોકોલના ભંગ સબબ ફરિયાદ નોંધાવશે બીએસએફનવીદિલ્હી,તા.23પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ રમવાની તૈયારીમાં છે. આ ટેસ્ટ સીરિઝ ઈંગ્લેન્ડ,....

April 23,2018 12:00 AM