Religion

પદપ્રવ્રજયા અને પુસ્તક વિમોચનનો ત્રિવેણી સંગમ પદપ્રવ્રજયા અને પુસ્તક વિમોચનનો ત્રિવેણી સંગમ

તા.25 એપ્રિલ પૂ.યશોવિજયસૂરીશ્ર્વરજી મ.સા.ના સાનિધ્યમાં સદગુરૂની કૃપા હોય તો શિષ્ય અશકય લાગતી આધ્યાત્મિક સિધ્ધીઓ પ્રાપ્ત કરી શકે છે પૂજય મુનિરાજ શ્રીનિર્મલયશવિજયજી....

April 20,2018 12:00 AM

ગણેશ ચતુર્થી: પ્રેમ, જ્ઞાન અને કર્મના દેવ સિધ્ધિ વિનાયક ગણેશ ચતુર્થી: પ્રેમ, જ્ઞાન અને કર્મના દેવ સિધ્ધિ વિનાયક

આધ્યાત્મિકતાની કઠીન કેડી પર ધર્મ અને ભકિતનો સાથ રાખીને ચાલવાનો માર્ગ બતાવે છે હિંદુ ધર્મમાં અનેક દેવી-દેવતાની પૂજા કરવામાં આવે છે તેમજ તે દરેક પાછળ કંઇ....

April 19,2018 12:00 AM

ગંગા સાતમ: ગંગા મૈયાના ઋણ સ્વીકારનો અમુલ્ય અવસર ગંગા સાતમ: ગંગા મૈયાના ઋણ સ્વીકારનો અમુલ્ય અવસર

ગંગાજીના કિનારે અનેક તીર્થો આવેલા છે અને ભગવાન કૃષ્ણે પણ 10માં અધ્યાયમાં જણાવ્યું છે કે નદીઓમાં હું ગંગા છું ભારતીય સંસ્કૃતિમાં નદીને માતા ગણીને પૂજવામાં....

April 19,2018 12:00 AM

ચિંતન ચિંતન

 ફોરેનના એક માણસે હિન્દુસ્તાનીને પુછ્યું કે સમજાતું નથી કે હિન્દુસ્તાન આટલો ગરીબ હોવા છતા બધાના ચહેરા પર મુસ્કાન કેમ છે એણે જવાબ આપ્યો કે અમે યુઝ એન્ડ....

April 19,2018 12:00 AM

આશાનું કિરણ । પ્રેરક કથા આશાનું કિરણ । પ્રેરક કથા

એક વખત એક વ્યક્તિ પોતાના ઘોડાને લઇને શહેરથી પાછો આવી રહ્યો હતો. રસ્તામાં પણ લપસી જવાથી ઘોડો એક ખાડામાં પડી જાય છે તે વ્યક્તિએ ખુબ પ્રયત્ન કર્યો પરંતુ ઘોડાને....

April 19,2018 12:00 AM

દુ:ખ દૂર કરવાની જડીબુટ્ટી : પૂ.યોગતિલકસૂરિશ્ર્વરજી દુ:ખ દૂર કરવાની જડીબુટ્ટી : પૂ.યોગતિલકસૂરિશ્ર્વરજી

આપણે એટલું તો નક્કી કર્યુ કે ‘મન પ્રમાણે થાય તો સુખ, અને ન થાય તો દુ:ખ’ અને મન પણ ત્યાં જ જાય છે કે જયાં સુખ લાગે તો બીજા પાસે વધારે હોય તો દુ:ખ, આપણી પાસે વધારે....

April 19,2018 12:00 AM

શ્રી ચિંતામણી પાર્શ્ર્વનાથ જિનાલયના આરાધના ભવનનું થશે નિર્માણ શ્રી ચિંતામણી પાર્શ્ર્વનાથ જિનાલયના આરાધના ભવનનું થશે નિર્માણ

13 દંપતીએ અધિષ્ઠાયક દેવોનું આહવાન કરી મુહૂર્ત કર્યું રાજકોટ જૈન તપગચ્છ જૈન સંચાલિત પ્રાચીન તિર્થ ચિંતામણી પાર્શ્ર્વનાથ દાદાના જિનાલયની બાજુમાં આવેલી....

April 19,2018 12:00 AM

દ્વારકાધીશને ગ્રીષ્મકાલીન શૃંગાર દ્વારકાધીશને ગ્રીષ્મકાલીન શૃંગાર

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના જગતમંદિરમાં અક્ષય તૃતીયાના અવસરે શ્રીજીને ચંદન વાઘા સાથેના પરિધાનથી નવાજવામાં આવ્યા હતા જગતમંદિરમાં....

April 19,2018 12:00 AM

પર્વ ઉત્સવ

તારીખ વાર પર્વ22/4/18 રવિવાર શ્રી ધર્મનાથ ભગવાન ચ્યવન કલ્યાણક22/4/18 રવિવાર ગંગા સાતમ23/4/18 સોમવાર શ્રી અભિનંદન સ્વામી મોક્ષ કલ્યાણક23/4/18 સોમવાર શ્રી સુમતિનાથ સ્વામી....

April 19,2018 12:00 AM

કાલે શ્રી અભિનંદન સ્વામી ભગવાન ચ્યવન કલ્યાણક કાલે શ્રી અભિનંદન સ્વામી ભગવાન ચ્યવન કલ્યાણક

‘દરિશણ દરિશણ રટતો જો ફિરુંતો રણ રોજ સમાનજેહને પિપાસા હો અમૃત પાનનીકિમ ભાંજે વિષપાન.(શ્રી આનંદધનજી)ભવ્યજનોની મોહનિદ્રાને નાશ કરવામાં પ્રાત:કાળરૂપ અને....

April 18,2018 12:00 AM