Religion

ચિંતન ચિંતન

પર્યુષણ પર્વનું સૌથી શ્રેષ્ઠ કર્તવ્ય છે ક્ષમા. મનુષ્યમાં રહેલ સૌથી મોટો દોષ છે દ્વેષ. પાલિતાણામાં ભગવનની પૂજા માટે લાઇનમાં ઉભા હો અને જો કોઇનો સહેજ ધક્કો....

September 13,2018 12:00 AM

મિચ્છામિ દુક્કડમ્નો મહાનાદ ગજવતું પર્વ સંવત્સરી મહાપર્વ મિચ્છામિ દુક્કડમ્નો મહાનાદ ગજવતું પર્વ સંવત્સરી મહાપર્વ

આજના દિવસનું મહત્વ શ્રવણનું છે. બોલવુ ઓછુ, સાંભળવું વધારે અને સમજીને અમલ કરાવો. સમડી ઘાયલ થઈ હતી ને ભાવ પૂર્વક નવકાર મંત્રનું સ્મરણ કરે છે તો પછીના ભવમાં રાજકુમારી....

September 13,2018 12:00 AM

જે ક્ષમા રાખે છે  તે જ આરાધક છે જે ક્ષમા રાખે છે તે જ આરાધક છે

વત્સરીના સવારે ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી દ્વારા રચિતશ્રી બારસા સૂત્રને સાંભળવા એકત્રિત થતી વિશાળ જનમેદની એકદમ શ્રધ્ધાથી આ પવિત્ર એવા પ્રાકૃતશૈલીય....

September 13,2018 12:00 AM

સંવત્સરી એટલે જાતને શૂન્ય બનાવવાનો પાવન અવસર સંવત્સરી એટલે જાતને શૂન્ય બનાવવાનો પાવન અવસર

વત્સરીને અનુલક્ષીને હ્યુમન સાઈકોલોજીને લક્ષમાં રાખીને પૂ.મોટા મહાસતીજીએ કડવો અને કઠોર છતાં સત્ય અને સચોટ સંદેશ આપ્યો છે.સંવત્સરી એટલે ક્ષમાપનાનો દિવસઆજના....

September 13,2018 12:00 AM

ગણેશોત્સવનાં શ્રીગણેશ... ગણેશોત્સવનાં શ્રીગણેશ...

આજથી સૌરાષ્ટ્ર ગણેશમય બની જશે. સવારે જ વાજતે-ગાજતે અને ધામધૂમથી વિધ્નહર્તા ઠેર-ઠેર પધાર્યા હતા. ‘બાપા મોરિયા..રે..’ ‘શ્રી ગણેશ દેવા...’ વગેરે ગીતો, ડી.જે.ની....

September 13,2018 12:00 AM

‘સ્વ’ની ક્ષમા માંગી સંવત્સરી સાર્થક કરીએ ‘સ્વ’ની ક્ષમા માંગી સંવત્સરી સાર્થક કરીએ

સારના રાગ, મોજ શોખ છોડીને શાસનને સમર્પણ કરી પૂ.નમ્રમુનિ પાસે દીક્ષા ગ્રહણ કરનાર પૂ. વિનમ્રમુનિએ ક્ષમાપનાના સંદેશમાં પૂ. ગુરૂદેવનો સંદેશ આપ્યો હતો કે... હે....

September 13,2018 12:00 AM

મિચ્છામિ દુક્કડમ્ એટલે ઝઘડારૂપી મડદાનો નિકાલ મિચ્છામિ દુક્કડમ્ એટલે ઝઘડારૂપી મડદાનો નિકાલ

શ્ર્વમાં ધર્મની બાબતમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી બધા જ જુદા છે. પણ દરેક ધર્મવાળા કહે છે કે ઘરમાં કોઇનું મ્રુત્યુ થયું છે તો બધા જ કહે છે કે, મડદાને જલ્દી બહાર....

September 13,2018 12:00 AM

જિનાલયો ઝળહળ્યા દિવ્યત્તમ્ આંગીઓથી

 રાજકોટમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં સંપન્ન થઇ ધર્મભક્તિની અનેરી સ્પર્ધા: સમગ્ર જૈન સમાજે આ અનુમોદનીય કાર્યને વધાવ્યુંરાજકોટ તા.12પર્વાધિરાજ પર્યુષણ....

September 12,2018 12:00 AM

યસોદા સર્વશ્રેષ્ઠ માઁ  કેમ હતા? યસોદા સર્વશ્રેષ્ઠ માઁ કેમ હતા?

જીવનના છેડે આવીને ઊભેલી દેવકીને ગોકુળ જવાનું મન થયું. એના કૃષ્ણનો, જોકે હવે તો યસોદા, રાધા, અર્જુન, પાંચાલી, રૂક્ષ્મણી અને સમગ્ર સૃષ્ટિના કૃષ્ણનો ઉછેર ક્યાં....

September 12,2018 12:00 AM

ઘરમાં જ સર્જન... વિસર્જન... કરીએ પ્રકૃતિનું રક્ષણ ઘરમાં જ સર્જન... વિસર્જન... કરીએ પ્રકૃતિનું રક્ષણ

શ્રધ્ધા અને ભાવના સાથે પ્રકૃતિનો પણ ખ્યાલ રાખવામાં આવે તો સોનામાં સુગંધ ભળે માટી કે ગોબરના ગણપતિ વડે પર્યાવરણની જાળવણી થાય છે સાથે સાથે ઘરમાં સારી ઉર્જા....

September 11,2018 12:00 AM