Rajkot

પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પ

દર મહિનાના બીજા અને ચોથા શનિવારે યોજાય છે નિદાન કેમ્પ રાજકોટ તા,24પુજીત રૂપાણી મેમો.ટ્રસ્ટ, રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન તથા અમદાવાદ સ્થિત ગુજરાતની નામાંકિત....

May 24,2018 12:00 AM

પૂજા હોબી સેન્ટરના બાળકોની નેશનલ લેવલની ડાન્સીંગ-સ્કેટીંગ સ્પર્ધામાં પસંદગી પૂજા હોબી સેન્ટરના બાળકોની નેશનલ લેવલની ડાન્સીંગ-સ્કેટીંગ સ્પર્ધામાં પસંદગી

રાજકોટ, તા. 24નેશનલ લેવલની ડાન્સીંગ અને સ્કેટીંગ સ્પર્ધામાં પૂજા હોબી સેન્ટરના બાળકોની પસંદગી થઈ છે.તાજેતરમાં પુના ખાતે યોજાનારી 21 મેથી 1 લી જુન અખિલ ભારતીય....

May 24,2018 12:00 AM

‘ટાઢી બોળ’ બેન્કમાં વાછરડીના પરોણા! ‘ટાઢી બોળ’ બેન્કમાં વાછરડીના પરોણા!

બેન્કોમાં હથિયારધારી સુરક્ષા જવાનો અને સીસીટીવી કેમેરાથી નજર છતાં પશુઓ બેન્કમાં ઘુસી જાય એ કેવુ? બેદરકારીની ચરમસીમા આણંદપરની ઈન્ડિયન ઓવરસીઝ બેન્કની શાળામાં....

May 24,2018 12:00 AM

જંકશન પ્લોટમાં પૂ જ્યોત્સનાબાઇ મ.ના ચાતુર્માસથી સંઘમાં હર્ષોલ્લાસ જંકશન પ્લોટમાં પૂ જ્યોત્સનાબાઇ મ.ના ચાતુર્માસથી સંઘમાં હર્ષોલ્લાસ

શ્રી જંકશન પ્લોટ સ્થા. જૈન સંઘના ભાઇ-બહેનો એ રામકૃષ્ણનગરમાં બિરાજીત પૂ.શ્રી ધીરગુરૂદેવના આજ્ઞાનુવર્તી મધુર વ્યાખ્યાની પૂ.જ્યોત્સનાબાઇ મ.સ., પૂ. હસુતાબાઇ....

May 24,2018 12:00 AM

બનાવટી તમાકુ વેચવાના ગુન્હામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

બાબુલ જાફરાની 135ની તમાકુ અને ભારત બીડી સર્વીસના નામે વેચાણ કરતા હતારાજકોટ,તા.24ફરીયાદી રમણીકલાલ ઠાકરસીભાઇ પડીયા, રહે. ‘પારીજાત’, પ્રહલાદ પ્લોટ, ચબુતરા....

May 24,2018 12:00 AM

ભકિતનગર રેલવે સ્ટેશન પાસે વોંકળામાં કચરો ઠાલવતા ટે્રક્ટર ચાલકને 5000નો દંડ ભકિતનગર રેલવે સ્ટેશન પાસે વોંકળામાં કચરો ઠાલવતા ટે્રક્ટર ચાલકને 5000નો દંડ

પૂર્વ બાતમીનાં આધારે વોચ ગોઠવી મનપાની ટીમે રંગે હાથ ઝડપ્યોરાજકોટ,તા.24ભકિતનગર રેલવે સ્ટેશન પાસે વોંકળામાં ટ્રેક્ટર દ્વારા બાંધકામ વેસ્ટ ઠાલવી રહેલા ઇસમને....

May 24,2018 12:00 AM

એસબીઆઇ સ્ટાફ ફેડરેશનના સીનિયર વાઇસ પ્રેસીડેન્ટ અજય બદાનીનો જન્મદિવસ એસબીઆઇ સ્ટાફ ફેડરેશનના સીનિયર વાઇસ પ્રેસીડેન્ટ અજય બદાનીનો જન્મદિવસ

રાજકોટ,તા.24સમગ્ર ગુજરાતના સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના 10 હજારથી વધુ કર્મચારીઓના બનેલ સંગઠન એસ.બી.આઇ એમ્પલોઇઝ યુનિયન અમદાવાદ સર્કલના જનરલ સેક્રેટરી તેમજ ઓલ ઇન્ડીયા....

May 24,2018 12:00 AM

ક્રિમિનલ બાર એસો.ના પ્રમુખ તુષાર બસલાણીનો જનમદિવસ ક્રિમિનલ બાર એસો.ના પ્રમુખ તુષાર બસલાણીનો જનમદિવસ

રાજકોટ ક્રિમિનલ બાર એસોશીએશનના વર્તમાન પ્રમુખ તુષારભાઈ કે.બસલાણીનો આજે જન્મદિવસ છે.તેઓ ઘણા વર્ષોથી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા છે તેમજ ખાસ કરીને ફોજદારી....

May 24,2018 12:00 AM

શાપરમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને લોકોએ પોલીસને સોંપ્યા પહેલા મેથીપાક ચખાડ્યો’તો

રાજકોટ તા.24રાજકોટ જિલ્લાના શાપર વેરાવળમાં ત્રણ વર્ષની માસુમ બાળકી ઉપર નજર બગાડનાર મુળ બિહારના રાજેન્દ્ર સમરાભાઇ મંડલ નામના હવસખોરને બાળકીની માતાએ જ રંગેહાથ....

May 24,2018 12:00 AM

ગંજીવાડાના વેપારી પાસે વ્યાજના 14 લાખની ઉઘરાણી કરી ધમકી આપતા ભાઈ-બહેનની ધરપકડ

રાજકોટ તા.24રાજકોટ શહેરમાંથી વ્યાજખોરીનું દુષણ દૂર કરવા માટે પોલીસ દ્વારા લોકદરબારનો સહારો લેવામાં આવી રહ્યો છે ત્રીજા લોકદરબારમાં કુલ 19 અરજદારોએ પોતાની....

May 24,2018 12:00 AM