Rajkot

રૂા.1 લાખની લોનના અઢી લાખ માગી બેફામ ફટકાર્યો રૂા.1 લાખની લોનના અઢી લાખ માગી બેફામ ફટકાર્યો

ગોકુલધામમાં એસ.આર. શરાફી મંડળીના સંચાલકોની વ્યાજખોરી ગરીબ રેંકડીવાળાએ રોજના બે હજાર ચૂકવ્યા છતાં ગુજાર્યો અત્યાચારરાજકોટ તા.24રાજકોટમાં વ્યાજખોરીને....

May 24,2018 12:00 AM

કણકોટના પાટિયા પાસે મહિલા ઉપર  વેવાઈ સહિત ત્રણ શખ્સોનો ધોકાથી હુમલો કણકોટના પાટિયા પાસે મહિલા ઉપર વેવાઈ સહિત ત્રણ શખ્સોનો ધોકાથી હુમલો

પુત્રીએ અલગ રહેવા જવાનું કહેતા ઝઘડો થતા વેવાઈને સમજાવવા ગયા ત્યારે માર માર્યોરાજકોટ તા,24શહેરની ભાગોળે કણકોટના કણકોટના પાટીયા પાસે ભોલેનાથ શેરીમાં રહેતાં....

May 24,2018 12:00 AM

ભાવનગર હાઇવે ઉપર વાડીની ઓરડીમાં પત્તાં ટિંચતા આઠ શકુનિઓ ઝડપાયા ભાવનગર હાઇવે ઉપર વાડીની ઓરડીમાં પત્તાં ટિંચતા આઠ શકુનિઓ ઝડપાયા

69 હજાર રોકડા કબજે કરતી પોલીસ રાજકોટ તા.24રાજકોટ શહેરમાં દારૂ જુગારનું દુષણ ડામવા માટે પોલીસ દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજી ડેમ પોલીસે....

May 24,2018 12:00 AM

ચાર્જર નહિ આપતા માતા-પુત્ર પર હુમલો કરનાર 3 પકડાયા

ક્વાર્ટરમાં રહેવું હોય તો અમે કહીએ એમ કરવું પડશે, ટિકિટ બંધુ સહિત ત્રણેયને કાયદાનું ભાન કરાવતી પોલીસરાજકોટ તા.24શહેરના કોઠારીયા રોડ ઉપર બાબરીયા કોલોની ત્રણ....

May 24,2018 12:00 AM

બાકીના પૈસાની ઉઘરાણી કરતા યુવાનને છરી બતાવી આપી ધમકી

રાજકોટ :રાજકોટના કોઠારીયા કોલોનીમાં રહેતા હિતેન્દ્રસિંહ વિજયસિંહ ઝાલા નામનો યુવાન ઇંદ્રજીતસિંહ અજીતસિંહ સોલંકી પાસે પૈસા માંગતો હોય રાત્રે બે વાગ્યે....

May 24,2018 12:00 AM

વંથલી ગુરૂકુળમાં ધો12 સાયન્સની પરીક્ષામાં 20 કોથળા ભરી 200 કીલો કાપલીઓ મળેલી

કેન્દ્ર સુપરવાઇઝર, કો-ઓર્ડિનેટરને શિક્ષણબોર્ડ પાઠવશે નોટીસ રાજકોટ,તા.24છેતરપિંડીનું પણ વજન હોય છે!, આ વાતની સાબિતી મળી જ્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર....

May 24,2018 12:00 AM

મજૂરોની વિવિધ સમસ્યાઓ અંગે ગુજરાત ઇન્ટુકની વર્કીંગ કમિટીની બેઠક મળી મજૂરોની વિવિધ સમસ્યાઓ અંગે ગુજરાત ઇન્ટુકની વર્કીંગ કમિટીની બેઠક મળી

મજુર અદાલતોમાં જજની ખાલી પડેલી જગ્યાઓ ભરવા સહિતના મુદ્દે ચર્ચા કરાઇ રાજકોટ તા.ર4સમગ્ર દેશમાં પ્રથમ હરોળનું કામદારોનું સંગઠન ઇન્ડીયન નેશનલ ટ્રેડ યુનિયન....

May 24,2018 12:00 AM

જિલ્લા ગાર્ડનના વોકળામાં રીટેઈનીંગ વોલ બનાવાશે

રૂા.37.12 લાખ મંજુર કરાવતા કોર્પોરેટરો રાજકોટ તા,24શહેરના જિલ્લા ગાર્ડનમાં આવેલા વોંકળામાં રીટેઈનીંગ ગોલ બાંધવા માટે કોર્પોરેશન દ્વારા રૂા.37.12 લાખનો ખર્ચ મંજુર....

May 24,2018 12:00 AM

રવિવારે બાલાજી હનુમાન મંદિરે નિ:શુલ્ક મહાપૂજા અને આમ્ર અન્નકુટ દર્શન રવિવારે બાલાજી હનુમાન મંદિરે નિ:શુલ્ક મહાપૂજા અને આમ્ર અન્નકુટ દર્શન

વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે રાજકોટ તા,24બાલાજી હનુમાનજી મંદિર ના મુખ્ય મહંત સ્વામી વિવેક સાગરદાસજી સ્વામીના પ્રમુખ સ્થાને તા.27/5/2018 ને રવિવારના સાંજે....

May 24,2018 12:00 AM

શનિવારે નો યોર ઈલેકટ્રીસીટી બિલ વિષયે વાર્તાલાપ યોજાશે શનિવારે નો યોર ઈલેકટ્રીસીટી બિલ વિષયે વાર્તાલાપ યોજાશે

કેએસપીસી દ્વારા વાર્તાલાપનું આયોજનરાજકોટ તા,24કચ્છ - સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ અને જીએચસીએલ લી. સુત્રાપાડાના....

May 24,2018 12:00 AM