Rajkot

‘અગલે બરસ તું જલ્દી આ...’ ‘અગલે બરસ તું જલ્દી આ...’

સૌરાષ્ટ્રભરમાં ગણેશોત્સવ હવે અંતિમ ચરણમાં છે. સોમવારે પાંચમા દિવસનું વિસર્જન થયા બાદ આજે સાતમા દિવસનું વિસર્જન થઇ રહ્યું છે. સાર્વજનિક ગણેશોત્સવમાં 10મા....

September 19,2018 12:00 AM

જિલ્લા પંચાયતના સભ્ય કે.પી.  પાદરિયાનું સભ્યપદ જોખમમાં જિલ્લા પંચાયતના સભ્ય કે.પી. પાદરિયાનું સભ્યપદ જોખમમાં

સસ્પેન્ડ કરવા વિકાસ કમિશનરને રિપોર્ટ કરાશે: ડીડીઓરાજકોટ તા.19રાજકોટ જિલ્લા પંચાયતના બળવાખોર કોંગી સદસ્ય કે.પી.પાદરીયા લાંચ કેસમાં ઝડપાતા તેનું સભ્યપદ જોખમમાં....

September 19,2018 12:00 AM

કોંગી કોર્પોરેટર પરેશ હરસોડાને  ગેરલાયક ઠેરવવા દરખાસ્ત કોંગી કોર્પોરેટર પરેશ હરસોડાને ગેરલાયક ઠેરવવા દરખાસ્ત

કોર્પોરેટર ધર્મિષ્ઠાબાના કેસની આવતીકાલે સુનાવણીરાજકોટ તા.19રાજકોટ મહાનગરપાલીકાના જનરલ બોર્ડમાં સતત ગેરહાજર રહેનાર કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાને....

September 19,2018 12:00 AM

વ્યાજખોરોના ત્રાસથી ઝેરના પારખા કરનાર  કારખાનેદારે સારવાર દરમિયાન દમ તોડ્યો વ્યાજખોરોના ત્રાસથી ઝેરના પારખા કરનાર કારખાનેદારે સારવાર દરમિયાન દમ તોડ્યો

 બેકાબુ બનેલા વ્યાજના વરુઓ ઉપર ફરીથી ખાખી લાલ આંખ કરે તે જરૂરીરાજકોટ તા.19રાજકોટના વિનાયકનગરમાં રહેતા પટેલ કારખાનેદારે ત્રણ વર્ષ પૂર્વે વ્યાજે લીધેલા....

September 19,2018 12:00 AM

ટચ વૂડ ! યુનિ.માં આકાર લેતા નેનો ટેકનોલોજીના 4 આવિષ્કાર ટચ વૂડ ! યુનિ.માં આકાર લેતા નેનો ટેકનોલોજીના 4 આવિષ્કાર

રાજકોટ, તા.19સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ વિભાગ દ્વારા હાશ ભારતની ખ્યાતનામ સંસ્થા જેવી કે ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર, આઇપીઆર, પીઆરસેલ, ટીઆઇએફઆર, આઇઆઇટી,....

September 19,2018 12:00 AM

કચ્છની 7 મહિલાનું ‘છકડે ઇન્ડિયા’! કચ્છની 7 મહિલાનું ‘છકડે ઇન્ડિયા’!

 છકડો રીક્ષાનું ડ્રાઇવિંગ કરી રોજગારી મેળવવા નિર્ધાર: 40 દિવસની ટ્રેનિંગ શરૂરાજકોટ તા.19દરેક ક્ષેત્રે મહિલાઓ હવે આગળ વધી રહે છે ત્યારે ડ્રાઇવીંગ કેમ બાકી....

September 19,2018 12:00 AM

મવડીના પેટ્રોલપંપમાં કથિત ગરબડીથી તંત્ર ધંધે લાગ્યું મવડીના પેટ્રોલપંપમાં કથિત ગરબડીથી તંત્ર ધંધે લાગ્યું

 જિલ્લા પૂરવઠા અધિકારીએ તપાસ કરી પણ કંઈ ન નીકળ્યુંરાજકોટ : મવડી ચોકડી પાસે આવેલ પેટ્રોલપંપમાં વાહનચાલકોને પુરતું પેટ્રોલ ન મળતું હોવાનો વાયરલ થયેલ વીડિયાના....

September 19,2018 12:00 AM

ગાંધીના ગુજરાતમાં દારૂનું વેચાણ  No.1 ગાંધીના ગુજરાતમાં દારૂનું વેચાણ No.1

રાજકોટ તા,19ગાંધીના ગુજરાતમાં વિદેશી - દેશી દારૂની રેલમછેલ થઈ રહી છે. રાજ્યમાં સૌથી વધુ દારૂનું વેચાણ થતું હોવાનું બહાર આવ્યું છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર નશીલા....

September 19,2018 12:00 AM

બાપુનો દાવ! મહાગઠબંધનમાંથી લોકસભાની ટિકીટ? બાપુનો દાવ! મહાગઠબંધનમાંથી લોકસભાની ટિકીટ?

કોઇ પક્ષમાં જોડાયા વગર લોકસભાની ચૂંટણી લડવાનો વ્યૂહરાજકોટ તા.19ગુજરાતમાં ધારાસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ છોડી ભાજપને ફાયદો કરાવવા જનવિકલ્પ મોરચો ઉભો....

September 19,2018 12:00 AM

દીકરાનું ઘર આપશે બાબુલ કી દુઆ... દીકરાનું ઘર આપશે બાબુલ કી દુઆ...

રાજકોટ તા.19આ સૃષ્ટિનું સૌથી શ્રેષ્ઠ પાત્ર એટલે દીકરી. ત્યાગ, સમર્પણ અને બલીદાનનું અદ્દભૂત પાત્ર એટલે દીકરી. પિતાનું સૌથી પ્રિય પાત્ર એટલે દીકરી. આવી અસંખ્ય....

September 19,2018 12:00 AM