Positive Mirror

‘શાળામાં ગૌશાળા’ ડી.વી. મહેતાના જન્મદિનની અનોખી ઉજવણી: શાળા પરિસરમાં બનશે ગૌશાળા ‘શાળામાં ગૌશાળા’ ડી.વી. મહેતાના જન્મદિનની અનોખી ઉજવણી: શાળા પરિસરમાં બનશે ગૌશાળા

 જીનિયસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પરિસરમાં 30મીએ ગૌશાળા અર્પણનો કાર્યક્રમ: ગૌશાળા અત્યંત આધુનિક....
June 26, 2019

વેરાવળમાં કોટક પરિવારના યુવકના અંગોનું દાન વેરાવળમાં કોટક પરિવારના યુવકના અંગોનું દાન

વેરાવળ તા.ર4મુળ વેરાવળના અને હાલ પનવેલ મહારાષ્ટ્રમાં સેકટર 10, નવી પનવેલમાં રહેતા અને કાપડ ડ્રેસ....
June 24, 2019

પડધરી તાલુકામાં 2.82 લાખ વૃક્ષોનું જતન પડધરી તાલુકામાં 2.82 લાખ વૃક્ષોનું જતન

રાજકોટ તા.20આજે આખુ વિશ્ર્વ જેની ચિંતા કરે છે ત્યારે આપણો દેશ ભુવા, ભરાડી, દોરા - ધાગા, ચમત્કારો, ગ્રહો,....
June 20, 2019

 15 લાખમાં થતો ચેકડેમ 3 લાખમાં તૈયાર 15 લાખમાં થતો ચેકડેમ 3 લાખમાં તૈયાર

સરકારની રાહ જોયા વગર લોકો શ્રમદાનમાં જોડાયા સહભાગી થવા લોકો સંપર્ક કરે વધારેમાં વધારે સહયોગ આપવાથી....
June 19, 2019

જબ ચિરાગ મેટ હિરલ: અડધું અંગ ગુમાવનારને બનાવશે અર્ધાંગની જબ ચિરાગ મેટ હિરલ: અડધું અંગ ગુમાવનારને બનાવશે અર્ધાંગની

 સગાઇ બાદ અકસ્માતે એક હાથ અને બન્ને પગમાં ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ યુવતીની ખડે પગે સેવા....
June 15, 2019

આપદાની સ્થિતિમાં પોરબંદર મામલતદાર  પ્રવાસ ટૂંકાવીને ફરજ સ્થળે પહોંચ્યા આપદાની સ્થિતિમાં પોરબંદર મામલતદાર પ્રવાસ ટૂંકાવીને ફરજ સ્થળે પહોંચ્યા

 રજા મૂકીને હરિદ્વાર જતા મામલતદાર જયપુર રેલવે સ્ટેશને ઉતરી ગયા અને પોરબંદર પહોંચી બચાવ-રાહત કામગીરીમાં....
June 14, 2019

ગફારભાઈની ફરજ પરસ્તી : પરિવારનો ‘શોક’ ભૂલી ફરજ પર હાજર થયા ગફારભાઈની ફરજ પરસ્તી : પરિવારનો ‘શોક’ ભૂલી ફરજ પર હાજર થયા

ગોંડલ તા,13 નિવૃત્તિ છતાં સંકટની સ્થિતિમાં ગોંડલ ફાયર વિભાગમાં સેવા આપી અનેક માનવ જીવન બચાવ્યાહાલમાં....
June 13, 2019

 કુદરતના કોપ સામે જનસેવાનો ધોધ કુદરતના કોપ સામે જનસેવાનો ધોધ

વાયુ વાવાઝોડાં ગ્રસ્તોને સહાયભૂત થવા માટે રાજકોટ-સૌરાષ્ટ્રની સેવા સંસ્થાઓનો ભગીરથ પ્રયાસરાજકોટમાં....
June 12, 2019

475 વૃક્ષનો ઉછેર કરતા બચુભાઇ પટેલ હળવદના દેવળિયાના વૃધ્ધની પર્યાવરણલક્ષી કામગીરી: પક્ષીઓને દરરોજનું 30 કિલો ચણ, શ્ર્વાનને લાડુ ખવડાવે છે 475 વૃક્ષનો ઉછેર કરતા બચુભાઇ પટેલ હળવદના દેવળિયાના વૃધ્ધની પર્યાવરણલક્ષી કામગીરી: પક્ષીઓને દરરોજનું 30 કિલો ચણ, શ્ર્વાનને લાડુ ખવડાવે છે

રાજકોટ તા. 10મોરબી જિલ્લાના હળવદ તાલુકાના દેવળીયા ગામે નિવૃત વૃદ્ધ જીવદયા સાથે પર્યાવરણલક્ષી કામગીરી....
June 10, 2019

No image બેસણામાં આવનારા લોકોને છોડ આપી ઉછેરવાનો લેવાયો કોલ

 સુરેન્દ્રનગરને હરિયાળુ બનાવવાના મૃતકનાં સંકલ્પને પુરો કરવા પરિવારજનોનો પ્રયાસવઢવાણ, તા. 8સુરેન્દ્રનગરના....
June 08, 2019