Porbandar

ખંભાળા ડેમ પાસે ઘરમાંથી દારૂ મળ્યો, આરોપી ફરાર

પોરબંદર તા.4ખંભાળા નજીક મકાનમાંથી દેશી-વિદેશી દારૂ મળ્યો હોવાથી પોલીસે તપાસ હાથ ધરી છે. રાણાવાવ નજીક ખંભાળા ડેમ પાસે બંધના નેશ વિસ્તારમાં રહેતા લાખા લખમણ....

June 04,2018 12:00 AM

પોરબંદરમાં મેદની એકઠી કરવા એસ.ટી બસોને બદલે પાંચ એમ્બ્યુલન્સ દોડાવાઈ

દર્દીઓને લઈ જવા સમયે બંધ હોય કે ડ્રાઈવરો નથી હોવાના બહાના પણ સુજલામ સુફલામ ના સમાપન કાર્યક્રમમાં તંત્રની કાર્યવાહીથી ઉઠતો વિરોધપોરબંદર તા,2અત્યાર સુધી....

June 02,2018 12:00 AM

પોરબંદરમાં અથડામણ આગજની, તોડફોડ બાદ અજંપાભરી શાંતિ

શાંતિને પલીતો: યુવતીની છેડતી કરાતાં ઘર્ષણ:પોલીસ પર પથ્થરમારો કરાતાં ટિયરગેસના સેલ છોડાયા, ફાયરિંગની પણ ચર્ચા શનિવાર રાતના બનાવની અસરરૂપે સોમવાર સુધી ઉચાટ,....

May 28,2018 12:00 AM

શનિદેવના જન્મસ્થાન હાથલા મંદિરે ભાવિકો ઊમટ્યાં

સૌરાષ્ટ્રભરમાં શનિ જયંતી ઉજવવામાં ભક્તો લીન, સવારથી શનિ મંદિરમાં કતાર રાજકોટ, મોરબી સહિતના શહેરોના ધર્મસ્થળોએ પૂજન-અર્ચન થયાપોરબંદર,તા.15આવતીકાલે મંગળવારે....

May 15,2018 12:00 AM

કિર્તીમંદિરની મુલાકાત લેતાં કોંગ્રેસ પ્રમુખ

પોરબંદર પધારેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, ધારાસભ્ય બ્રીજેશભાઈ મેરજા પોરબંદરના નિરિક્ષક....

May 07,2018 12:00 AM

પોરબંદરમાં સસ્તા ભાવે નકલી સ્પ્રેના સેલમાં પોલીસનો દરોડો

પોલીસે સ્પ્રેનો નાશ કર્યો : રાજસ્થાનના શખ્સોએ રોડ ઉપર ‘મેળા’ ઊભા કર્યાં’તાપોરબંદર,તા.18પોરબંદરના ખીજડીપ્લોટમાં પોલીસ ચોકી સામે જ પરપ્રાંતિયોએ મેલાના....

April 18,2018 12:00 AM

આદિત્યાણાના ડબલ મર્ડરમાં ચૂંટણીના વેરઝેર કારણભૂત

વિપક્ષી નેતા સહિત સાત શખ્સોએ ઢીમ ઢાળી દીધુ ભાજપના જ સુધરાઈ સદસ્ય એવા વિપક્ષી નેતા સહિત પાંચની ધરપકડબે શખ્સોની શોધખોળ: આદિત્ય ગામમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે....

April 17,2018 12:00 AM

આદિત્યાણામાં ભાજપના નગરસેવક સહિત બેની હત્યા

ચૂંટણીના વેરઝેર અને જુના મનદુ:ખના કારણે લોથ ઢળ્યાની ચર્ચા મોડી રાત્રે ત્રણ શખ્સોએ છરી-પાઇપના ઘા ઝીંકી ખેલી ખૂનની હોળી; અનીચ્છનીય પ્રત્યાઘાત ટાળવા સજ્જડ....

April 16,2018 12:00 AM

પોરબંદરમાં પિતાની વાત નહીં ગમતા પુત્રીએ કર્યો આપઘાત

ઈતર જ્ઞાતિમાં સગપણ કરવા અંગેનો ઠપકો લાગ્યો માઠો ગળાફાંસો ખાઈ મોત માગતા અરેરાટીપોરબંદર,તા.6પોરબંદરમાં ઇત્તરજ્ઞાતિમાં સગાઇ કરવા ઇચ્છુક સગીરાને પિતાએ સમજાવવા....

April 06,2018 12:00 AM

ઈન્ડિયાસ ગોટ ટેલેન્ટ: પોરબંદરની દિવ્યાંગ નૃત્યાંગનાથી વિશ્ર્વ અચંબિત્

‘નાચે મયૂરી’ નિશ્ર્ચલ મન હો તો નાચને કે લિએ ર્પાંવ કા હોના જરૂરી નહી!માત્ર બે વર્ષની વયે રીક્ષા અકસ્માતને કારણે શારીરિક ક્ષતિગ્રસ્ત બનેલી બાળકીનો સંઘર્ષમય....

April 06,2018 12:00 AM