Porbandar

શનિદેવના જન્મસ્થાન હાથલા મંદિરે ભાવિકો ઊમટ્યાં શનિદેવના જન્મસ્થાન હાથલા મંદિરે ભાવિકો ઊમટ્યાં

સૌરાષ્ટ્રભરમાં શનિ જયંતી ઉજવવામાં ભક્તો લીન, સવારથી શનિ મંદિરમાં કતાર રાજકોટ, મોરબી સહિતના શહેરોના ધર્મસ્થળોએ પૂજન-અર્ચન થયાપોરબંદર,તા.15આવતીકાલે મંગળવારે....

May 15,2018 12:00 AM

કિર્તીમંદિરની મુલાકાત લેતાં કોંગ્રેસ પ્રમુખ

પોરબંદર પધારેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, ધારાસભ્ય બ્રીજેશભાઈ મેરજા પોરબંદરના નિરિક્ષક....

May 07,2018 12:00 AM

પોરબંદરમાં સસ્તા ભાવે નકલી સ્પ્રેના સેલમાં પોલીસનો દરોડો

પોલીસે સ્પ્રેનો નાશ કર્યો : રાજસ્થાનના શખ્સોએ રોડ ઉપર ‘મેળા’ ઊભા કર્યાં’તાપોરબંદર,તા.18પોરબંદરના ખીજડીપ્લોટમાં પોલીસ ચોકી સામે જ પરપ્રાંતિયોએ મેલાના....

April 18,2018 12:00 AM

આદિત્યાણાના ડબલ મર્ડરમાં ચૂંટણીના વેરઝેર કારણભૂત

વિપક્ષી નેતા સહિત સાત શખ્સોએ ઢીમ ઢાળી દીધુ ભાજપના જ સુધરાઈ સદસ્ય એવા વિપક્ષી નેતા સહિત પાંચની ધરપકડબે શખ્સોની શોધખોળ: આદિત્ય ગામમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે....

April 17,2018 12:00 AM

આદિત્યાણામાં ભાજપના નગરસેવક સહિત બેની હત્યા

ચૂંટણીના વેરઝેર અને જુના મનદુ:ખના કારણે લોથ ઢળ્યાની ચર્ચા મોડી રાત્રે ત્રણ શખ્સોએ છરી-પાઇપના ઘા ઝીંકી ખેલી ખૂનની હોળી; અનીચ્છનીય પ્રત્યાઘાત ટાળવા સજ્જડ....

April 16,2018 12:00 AM

પોરબંદરમાં પિતાની વાત નહીં ગમતા પુત્રીએ કર્યો આપઘાત

ઈતર જ્ઞાતિમાં સગપણ કરવા અંગેનો ઠપકો લાગ્યો માઠો ગળાફાંસો ખાઈ મોત માગતા અરેરાટીપોરબંદર,તા.6પોરબંદરમાં ઇત્તરજ્ઞાતિમાં સગાઇ કરવા ઇચ્છુક સગીરાને પિતાએ સમજાવવા....

April 06,2018 12:00 AM

ઈન્ડિયાસ ગોટ ટેલેન્ટ: પોરબંદરની દિવ્યાંગ નૃત્યાંગનાથી વિશ્ર્વ અચંબિત્

‘નાચે મયૂરી’ નિશ્ર્ચલ મન હો તો નાચને કે લિએ ર્પાંવ કા હોના જરૂરી નહી!માત્ર બે વર્ષની વયે રીક્ષા અકસ્માતને કારણે શારીરિક ક્ષતિગ્રસ્ત બનેલી બાળકીનો સંઘર્ષમય....

April 06,2018 12:00 AM

પોરબંદરના ટીંબી નેસમાં પાંચ શખ્સોએ કરી સરપંચની હત્યા

ધુળેટી પર આપેલા ઠપકાનો લેવાયો બદલો મંદિરે દર્શન કરી પરત ફરતા હતા ત્યારે જ હત્યારા શખ્સોએ રસ્તામાં આંતરીને ઢાળી દીધોપોરબંદર,તા.30પોરબંદરના ટીંબીનેશ ગામે....

March 30,2018 12:00 AM

પાક. મરીન સિકયુરિટી દ્વારા વધુ 36 માછીમારોનાં અપહરણ

પોરબંદર તા. 30પાકીસ્તાન મરીન સીકયુરીટી એજન્સીએ ગઇકાલે સાત બોટ અને 4ર માછીમારોના અપહરણ કરી લીધા બાદ ગુરૂવારે વધુ છ બોટ અને 36 માછીમારોને મશીનગનના નાળચે ઉઠાવી....

March 30,2018 12:00 AM

પોરબંદરની વધુ બે બોટ સાથે 42 માછીમારોના અપહરણ

ભારતીય જળ સીમામાં ઘૂસી આતંક મચાવવાનું ચાલુ રાખતું પાક. મરીન પોરબંદર, તા.29 છેલ્લા બે દિવસ દરમિયાન આંતરરાષ્ટ્રીય દરિયાઇ જળસીમા નજીકથી પોરબંદરની સાત બોટ અને....

March 29,2018 12:00 AM