Porbandar

પોરબંદર લોહાણા સમાજ દ્વારા માં અમૃતમ કાર્ડ કેમ્પ     પોરબંદર લોહાણા સમાજ દ્વારા માં અમૃતમ કાર્ડ કેમ્પ

શ્રી લોહરાણા યુવા સેના દ્વારા લોહરાણા સમાજ દ્વારકા જલારામ મંદિર ખાતે આ 300 લાભાર્થીઓને અમૃતમ કાર્ડની સંપૂર્ણ માહીતી અને માગેદશેન આપવા માટે કાર્યકર્મ યોજવામાં....

August 08,2018 12:00 AM

પોરબંદરના આર્ષ સંસ્કૃતિ કેન્દ્ર દ્વારા 17 વિદેશીઓને ઓનલાઈન ‘શ્ર્લોક’નું પ્રશિક્ષણ પોરબંદરના આર્ષ સંસ્કૃતિ કેન્દ્ર દ્વારા 17 વિદેશીઓને ઓનલાઈન ‘શ્ર્લોક’નું પ્રશિક્ષણ

નાનકડા ગામડેથી વિદેશમાં રહેતા લોકોને ભગવતગીતાનું અપાય છે જ્ઞાન પોરબંદર તા,7પોરબંદરમાં આવેલ આર્ષ સંસ્કૃતિ તીર્થ દ્વારા અઠવાડિયામાં શનિવાર અને રવિવારના....

August 07,2018 12:00 AM

છેતરપિંડીના ગુનામાં છ મહિનાથી ફરાર પોરબંદરનો શખ્સ ઝડપાયો છેતરપિંડીના ગુનામાં છ મહિનાથી ફરાર પોરબંદરનો શખ્સ ઝડપાયો

પોરબંદર,તા.30પોરબંદરના બોખીરા વિસ્તારમાં વાછરાડાડાના મંદીરની પાછળ મુરલીધર પાર્કમાં રહેતા હીતેષ લાલો પ્રવિણભાઇ રાણીંગા વિરુઘ્ધ 6 માસ પૂર્વ કીર્તીમંદીર....

July 30,2018 12:00 AM

પોરબંદર નજીક યુવકને બોથડ પદાર્થ ઝીંકીને રહેંસી નંખાયો પોરબંદર નજીક યુવકને બોથડ પદાર્થ ઝીંકીને રહેંસી નંખાયો

નામચીન બાવાજી શખ્સ સાથેથી છૂટો પડ્યા બાદ રતનપર પાસે લાશ મળીપોરબંદર તા.26પોરબંદરના ખાખચોકમાં રહેતો રાજુ સુકા ડાભી નામના ર0 વર્ષના યુવાનને બોથડ પદાર્થના ઘા....

July 26,2018 12:00 AM

પોરબંદરના ખાંભોદરમાં મિષ્ટાન્ન જમ્યા બાદ 14 વ્યક્તિને ઝાડા-ઉલ્ટી પોરબંદરના ખાંભોદરમાં મિષ્ટાન્ન જમ્યા બાદ 14 વ્યક્તિને ઝાડા-ઉલ્ટી

ફુડ પોઇઝીંગની અસર થતાં દોડધામ, હોસ્પિટલ ખસેડાયાપોરબંદર તા.25પોરબંદરના ખાંભોદર ગામે ફૂડપોઈઝનીંગની અસર થતા પરિવારના 14 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા....

July 25,2018 12:00 AM

દારૂ બનાવવામાં વપરાતો હોય એવો સડેલો ગોળ પોરબંદરમાં પકડાયો દારૂ બનાવવામાં વપરાતો હોય એવો સડેલો ગોળ પોરબંદરમાં પકડાયો

પોરબંદર : પોરબંદરના બરડા પંથકના ગામડાઓમાં અને શહેરના પછાત વિસ્તારોમાં દેશીદારૂનો ઉદ્યોગ ખુબ જ વિપુલ પ્રમણામાં ફુલ્યોફાલ્યો છે ત્યારે એલસીબીની ટીમે બે....

July 21,2018 12:00 AM

ડબલ મર્ડર કેસમાં ભીમા દુલાની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી ડબલ મર્ડર કેસમાં ભીમા દુલાની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

જનમટીપની સજા સામે કરી હતી સુપ્રીમમાં અપીલપોરબંદર,તા.18પોરબંદર નજીકના આદિત્યાણા ગામે 13 વર્ષ પહેલા પિતા-પુત્રના ડબલ મર્ડર કેસમાં ભીમા દુલાને આજીવન કેદની સજા....

July 18,2018 12:00 AM

દારૂના આરોપી વૃદ્ધનું કુતિયાણા પોલીસ મથકના લોકઅપમાં મોત

પોરબંદર તા.7કુતિયાણા પોલીસ સ્ટેશનના લોકઅપમાં પ્રોહીબીશનના આરોપીનું મોત નિપજયાનો બનાવ નોંધાયો છે.મહીયારી ગામના માલદે રામા મકડીયા ઉ.વ. 7ર ને પ્રોહીબીશનના....

July 07,2018 12:00 AM

માછીમારીની જાળ ગૂંથવામાં ગૂંથાયા ચાર હજાર માહેર કારીગરો માછીમારીની જાળ ગૂંથવામાં ગૂંથાયા ચાર હજાર માહેર કારીગરો

વેરાવળ તા.૬ગુજરાત રાજ્યમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ગીર-સોમનાથ જિલ્લાનું મોટું પ્રદાન છે. મત્સ્ય નિકાસમાં વેરાવળનો મોટો ફાળો છે. રોજગારી સાથે આર્થિક ઉપાર્જનમાં....

July 06,2018 12:00 AM

પોરબંદર પંથકમાં ચાર મહિલાને સર્પદંશ: સારવારમાં

પોરબંદર,તા.૫પોરબંદર જીલ્લામાં ચોમાસુ શ‚ થતાં જ ઝેરી-બિનઝેરી સર્પનો ઉપદ્રવ વધ્યો છે. ચાર મહીલાનોે સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં....

July 05,2018 12:00 AM