National

હવે ટ્રેન આવતા પહેલા જ માનવરહિત ફાટકો ‘ગૂંજશે’!

આઝમગઢ તા,19ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ઈસરો)એ ટ્રેનની સુરક્ષા વધારવાની દિશામાં મહત્ત્વની કામગીરી કરી છે, જેમાં તેની સેટેલાઈટ આધારિત અર્લી વોર્નિંગ....

June 19,2018 12:00 AM

રમજાનમાં સીઝ ફાયરનો આતંકીઓએ ગેરલાભ લીધો, પોતાનું સંગઠન મજબૂત કર્યું

નવી દિલ્હી: રમજાન સમયે ઘાટીમાં આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી પર લગાવવામાં આવેલી રોકમાં રેકોર્ડ બ્રેક 20 ગ્રેનેડ હુમલા અને 62 આતંકી હુમલા થયા. આ એટેકમાં 41 લોકોના....

June 19,2018 12:00 AM

કાશ્મીર સમસ્યા ઉકેલવામાં વડાપ્રધાન મોદી નિષ્ફળ : સુધીન્દ્ર કુલકર્ણી

મુંબઇ તા.19ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના સહયોગી રહેલા સુધીન્દ્ર કુલકર્ણીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન અપાતા કહ્યું હતું કે....

June 19,2018 12:00 AM

લખનૌની હોટેલમાં વિકરાળ આગ ભભૂકી: 5નાં મોત, અનેક ઘાયલ

આગ લાગવાનું કારણ અકળ: હોટેલમાં ફાયર સેફટીના નિયમના ઉલ્લંઘનનો ઘટસ્ફોટલખનૌ તા,19ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં મંગળવાર સવારે એક ખાનગી હોટલમાં લાગેલી આગના....

June 19,2018 12:00 AM

બિહારમાં કાર ઝાડ સાથે અથડાઈ તળાવમાં ખાબકતાં 6 બાળકોનાં મોત બિહારમાં કાર ઝાડ સાથે અથડાઈ તળાવમાં ખાબકતાં 6 બાળકોનાં મોત

રસ્તામાં કેરી વીણાતા બાળકને બચાવવા સર્જાયો અકસ્માત: અન્ય બાળકોને ઈજાકુર્સાકાંટા (બિહાર) તા,19બિહારનાં કુર્સાકાંટાના ચિકની ગામમાંથી લગ્ન પ્રસંગ પતાવી પાછી....

June 19,2018 12:00 AM

‘બાબા’ના મિત્ર રાહુલબાબા ‘બાબા’ના મિત્ર રાહુલબાબા

નવીદિલ્હી તા.18ભાજપના શુભચિંતક યોગગુરુ બાબા રામદેવના સૂર કંઈક બદલાયેલા દેખાઈ રહ્યા છે. બાબા રામદેવએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે કંઈક એવું કહ્યું....

June 18,2018 12:00 AM

રૂપાણીની વાજપેયીની શુભકામના મુલાકાત રૂપાણીની વાજપેયીની શુભકામના મુલાકાત

નવીદિલ્હી: મુખ્યમંત્રી વિજય રૂપાણી નીતિ આયોગની બેઠક પૂર્ણ થતા એઇમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પૂર્વ પ્રધાનમંત્રી અને વરિષ્ઠ અગ્રણી અટલબિહારી વાજપેયીજીના....

June 18,2018 12:00 AM

દાતી મહારાજના આશ્રમમાંથી  600 યુવતીઓ ‘ગાયબ’ થઇ! દાતી મહારાજના આશ્રમમાંથી 600 યુવતીઓ ‘ગાયબ’ થઇ!

પોલીસે ‘ગુરુકુળ’માંથી ‘ગાયબ’ થયેલી યુવતીઓની આદરી શોધખોળજયપુર/દિલ્હી,તા.18સ્વયંભૂ બાબા દાતી મહારાજ વિરૂદ્ધ રેપનો કેસ દાખલ થયા પછી આલાવાસ ખાતે આવેલા....

June 18,2018 12:00 AM

રાજ્યના પુરાતત્ત્વ વિભાગ જ ખસ્તાહાલ! રાજ્યના પુરાતત્ત્વ વિભાગ જ ખસ્તાહાલ!

વિભાગ હેઠળ 362 સ્મારકો છે પરંતુ જાળવણી માટે સાધનો નથી, સ્ટાફ નથી, 70 ટકાથી વધુ ટેક્નિકલ પોસ્ટ ખાલી, 3 વર્ષથી કોઇ ડિરેક્ટર પણ નથીવિભાગને દૂરસ્ત કરવાને બદલે રાજ્ય....

June 18,2018 12:00 AM

‘આપ’ કાર્યકર્તા પીએમ આવાસ સુધી ન  પહોંચી શક્યા, પાર્ટીનું વિરોધ પ્રદર્શન પૂરું ‘આપ’ કાર્યકર્તા પીએમ આવાસ સુધી ન પહોંચી શક્યા, પાર્ટીનું વિરોધ પ્રદર્શન પૂરું

કેજરીવાલે ટવીટ કરી મોદીને તાનાશાહ ગણાવ્યાનવી દિલ્હી તા.18છેલ્લા ઘણા દિવસોથી એલજી હાઉસમાં ધરણાં પર બેઠેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નીતિ આયોગની....

June 18,2018 12:00 AM