National

નીતિશ કુમાર પર ‘સવર્ણ’નું ચપ્પલ! નીતિશ કુમાર પર ‘સવર્ણ’નું ચપ્પલ!

 ‘અનામત’થી પરેશાન યુવકની તત્કાલ ધરપકડપટણા તા.12બિહારની રાજધાની પટણા ખાતે જનતા દળની યુવા પાંખને સંબોધિત કરી રહેલા બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર....

October 12,2018 12:00 AM

રાફેલ કાંડમાં મોદી રાજીનામું આપે: રાહુલ રાફેલ કાંડમાં મોદી રાજીનામું આપે: રાહુલ

નવી દિલ્હી તા.11રાફેલ ડીલ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીને ભ્રષ્ટાચારી ગણાવીને ફ્રાંસ સાથેના સોદાની જેપીસી તપાસ....

October 11,2018 12:00 AM

‘તિતલી’ તોફાનની કાલના ટેસ્ટ પર અસર પડશે? ‘તિતલી’ તોફાનની કાલના ટેસ્ટ પર અસર પડશે?

 હૈદરાબાદમાં ખેલાનારી ટેસ્ટ પર વાવાઝોડાના વાદળોનવી દિલ્હી તા,11બંગાળની ખાડીમાં બનેલા દબાણના કારણે તટવર્તીય વિસ્તારમાં ચક્રવાતી તોફાન ‘તિતલી’નો ભય....

October 11,2018 12:00 AM

વર્ક-પ્લેસમાં મહિલાઓ  માટે ખાસ સુરક્ષા સંહિતા વર્ક-પ્લેસમાં મહિલાઓ માટે ખાસ સુરક્ષા સંહિતા

નવી દિલ્હી તા.11મી ટૂ કેમ્પેઇન દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. આ કેમ્પેઇનનાં માધ્યમથી મહિલાઓ સાથે કામનાં સ્થળે અથવા અન્ય જગ્યાએ સહ કર્મચારી અથવા સિનિયર કર્મચારી....

October 11,2018 12:00 AM

રાફેલ-ડીલની માહિતી આપવા કેન્દ્રને આદેશ રાફેલ-ડીલની માહિતી આપવા કેન્દ્રને આદેશ

 સુપ્રીમ કોર્ટનું 29 ઓકટોબર સુધીનું અલ્ટીમેટમ: 31મીએ વધુ સુનાવણીનવી દિલ્હી તા.11ભારત અને ફ્રાન્સ વચ્ચે ફાઈટર પ્લેન રાફેલ ડીલ અંગે બુધવારે સુપ્રીમ કોર્ટમાં....

October 11,2018 12:00 AM

જગન્નાથ મંદિરમાં  સુપ્રીમ ‘પ્રવેશ સંહિતા’ જગન્નાથ મંદિરમાં સુપ્રીમ ‘પ્રવેશ સંહિતા’

નવી દિલ્હી તા. 11દેશના આસ્થાના કેન્દ્રોમાંથી મુખ્ય સ્થાન ગણાતા જગન્નાથ મંદિરને લઇ સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપી દીધો છે. આજે સુનાવણી કરતી વેળા સુપ્રીમ....

October 11,2018 12:00 AM

ભૂપેન્દ્રસિંહ પછી ‘વાસણજી’ પણ  ખખડ્યા: મોદી મેજિક ઓસર્યો છે ભૂપેન્દ્રસિંહ પછી ‘વાસણજી’ પણ ખખડ્યા: મોદી મેજિક ઓસર્યો છે

અમદાવાદ: ગુજરાતમાં મોદીનો કરિશ્મા ઓસરી રહ્યો છે. જેનો સૌથી મોટો ખુલાસો ભાજપ સરકારના મંત્રીએ કર્યો છે. 1 ઓક્ટોબરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી....

October 11,2018 12:00 AM

દૂષ્કર્મના કેસનો ફાસ્ટટ્રેક કોર્ટમાં એક માસમાં નિવેડો

 ખાસ સરકારી વકીલ નિયુકત કરશે રૂપાણી સરકારગાંધીનગર તા. 11ગુજરાતમાં સુરત અને સાબરકાંઠામાં બાળકીઓ પર કરાયેલા દુષ્કર્મની ઘટના બાદ રાજ્ય સરકાર પણ આકરા પાણીએ....

October 11,2018 12:00 AM

તુષાર મહેતા દેશના નવા  સોલિસિટર જનરલ બનશે તુષાર મહેતા દેશના નવા સોલિસિટર જનરલ બનશે

અમદાવાદ: એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા દેશના નવા સોલિસિટર જનરલ હશે. તુષાર ગુજરાતના એડવોકેટ જનરલ રહી ચૂક્યા છે. પૂર્વ સોલિસિટર જનરલ રંજીત કુમારના રાજીનામા....

October 11,2018 12:00 AM

દેશમાં 30 હજાર  ‘આધાર’ કેન્દ્ર ખૂલશે દેશમાં 30 હજાર ‘આધાર’ કેન્દ્ર ખૂલશે

નવી દિલ્હી: ‘ધ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા’ (યુઆઇડીએઆઇ) ભારતભરમાં 300થી 400 કરોડ રૂપિયાના ખર્ચે આધાર સેવા કેન્દ્ર સ્થાપવાની યોજના ઘડે છે. પાસપોર્ટ....

October 10,2018 12:00 AM