National

મ.પ્રદેશમાં ભાજપને  કોંગ્રેસનો લાભ મળશે મ.પ્રદેશમાં ભાજપને કોંગ્રેસનો લાભ મળશે

ભોપાલ, તા. 16મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સપા અને બસપા સહિત અન્ય ક્ષેત્રિય દળોની સાથે ચૂંટણી લડવામાં સફળ ન રહેતા ભાજપને ફાયદો થઇ રહૃાો છે. ક્ષેત્રિય....

October 16,2018 12:00 AM

#ME TOOનો દૂરપયોગ  થઈ શકે છે: કેન્દ્રીય મંત્રી #ME TOOનો દૂરપયોગ થઈ શકે છે: કેન્દ્રીય મંત્રી

પૂણે તા.16દેશભરમાં મી ટુ કેમ્પેઈન મુદ્દે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવેલનું પણ નિવેદન સામે આવ્યું છે. અઠાવલેએ કહ્યું છે કે નેતા અને અભિનેતાઓને બદનામ કરવા....

October 16,2018 12:00 AM

ઓપેક દેશોને મોદીએ આપ્યું સોનાની મરઘીનું ઉદાહરણ! ઓપેક દેશોને મોદીએ આપ્યું સોનાની મરઘીનું ઉદાહરણ!

નવી દિલ્હી તા.16એક તરફ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ માથે છે ત્યારે ક્રુડ ઓઈલના ભાવમાં લાગેલી આગ સરકાર માટે માથાનો દુખાવો બની છે. આંતરરાષ્ટ્રિય તથા ભારતની....

October 16,2018 12:00 AM

ભક્તો સાથે ભેદભાવ મુદ્દે  ‘લાલ બાગ ચા રાજા’ પર નજર ભક્તો સાથે ભેદભાવ મુદ્દે ‘લાલ બાગ ચા રાજા’ પર નજર

 વીવીઆઈપીઓની આગતા સ્વાગતા અને સામાન્ય જનની અવગણનાની ફરિયાદો ઉઠી હતીમુંબઈ તા.16મુંબઈના બહુ પ્રસિદ્ધ લાલ બાગ ચા રાજા ગણેશ મંડળ પર સરકાર નજર રાખશે, તેવી માહિતી....

October 16,2018 12:00 AM

દિગ્વિજયસિંહ ન  નડીને પક્ષની સેવા  કરવા માગે છે! દિગ્વિજયસિંહ ન નડીને પક્ષની સેવા કરવા માગે છે!

 મારા ભાષણથી પક્ષને નુકસાન થાય છે માટે ચૂંટણી સભા નહીં સંબોધું: દિગ્ગિરાજાભોપાલ તા.16વિવાદિત મુદ્દાઓ પર ભાષણ આપીને કોંગ્રેસમાટે ઘણી વાર મુશ્કેલીઓ ઉભી....

October 16,2018 12:00 AM

કેન્સર, ડાયાબિટીસની વિદેશી દવા સસ્તી થશે કેન્સર, ડાયાબિટીસની વિદેશી દવા સસ્તી થશે

નવી દિલ્હી તા.13કેન્સર, ડાયાબિટીસ અને હાર્ટએટેકને લગતી બીમારી માટે વિદેશી દવાઓ ટૂંક સમયમાં સસ્તી થશે. માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર વિદેશી દવાઓ....

October 13,2018 12:00 AM

કાશ્મીરમાં આતંકવાદી ઠાર કાશ્મીરમાં આતંકવાદી ઠાર

 અન્ય એક કિસ્સામાં આતંકવાદી હુમલામાં પોલીસ કર્મચારી શહીદકાશ્મીર તા.13જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાઈ છે. સુરક્ષાદળોએ....

October 13,2018 12:00 AM

બ્રહ્મોસ્ત્ર-કાંડ: વધુ 10  અફસર ‘શંકાસ્પદ’ બ્રહ્મોસ્ત્ર-કાંડ: વધુ 10 અફસર ‘શંકાસ્પદ’

નાગપુર તા,13બ્રહ્મોસ મિસાઇલની માહિતી પાકિસ્તાનને આપવા બદલ ધરપકડ કરાયેલા એન્જિનિયર નિશાંત અગ્રવાલે પૂછપરછમાં દાવો કર્યો હતો કે બ્રહ્મોસ સંદર્ભે જે માહિતી....

October 13,2018 12:00 AM

માય ગોડ! સૈન્ય જવાન કરોડોની ચોરીમાં ઝડપાયો માય ગોડ! સૈન્ય જવાન કરોડોની ચોરીમાં ઝડપાયો

 મુંબઇનાં જૈન વેપારીના સોનાના 60 બિસ્કીટ અને 5 લાખ રૂિ5યા રોકડા બઠાવવામાં શામેલમુંબઇ તા.13ઝવેેરીબજારના સોનાના વેપારીની 1.90 કરોડની રોકડ એક્સપ્રેસ ટ્રેનમાંથી....

October 13,2018 12:00 AM

કૂદરતી હોનારતોમાં ભારતે 59 ખર્વ રૂપિયા ગુમાવ્યા કૂદરતી હોનારતોમાં ભારતે 59 ખર્વ રૂપિયા ગુમાવ્યા

 ભૂકંપ, તોફાન, પુર અને ભૂકંપ સહિતની કુદરતી હોનારતો જળવાયુ પરિવર્તનના પરિણામે હાલના વર્ષોમાં વધી છેનવી દિલ્હી, તા. 12જળવાયુ પરિવર્તનના પરિણામ સ્વરુપે છેલ્લા....

October 12,2018 12:00 AM