National

દીવાલ ધસી પડતા એક શ્રમિકનું મોત

ભચાઉમાં ચાલતા બાંધકામ સમયે બની દુર્ઘટના અંડરગ્રાઉન્ડ ટાંકાની કામગીરી સમયે બન્યો બનાવગાંધીધામ: ભચાઉના રેલવે સ્ટેશન સામે ચાલી રહેલા બાંધકામ કામગીરી દરમ્યાન....

April 24,2018 12:00 AM

કર્ણાટક ચૂંટણી: દલિતોના મત માટે પક્ષોનાં લટૂડા પટૂડા

બ્ોંગલોર,તા. 24ર્ક્ણાટક્માં વિધાનસભા ચૂંટણીન્ો લઇન્ો વધારે સમય નથી ત્યારે ભાજપ અન્ો ક્ોંગ્રેસ્ો ચૂંટણી જીતવા માટે તમામ એડી ચોટીન્ાુ જોર લગાવી દૃીધુ છે.....

April 24,2018 12:00 AM

યેદિયુરપ્પાના પુત્રને ટિકિટ નહીં મળતાં કાર્યકરોએ કરી તોડફોડ

યેદિયુરપ્પાએ ચોખવટ કરવી પડી કે ટિકિટ કાપવામાં ‘સંઘ’ કે ‘ભાજપ’નો હાથ નથી !બેંગલુરુ તા,24ભાજપના અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાના પુત્ર વિજયેન્દ્રના ચૂંટણી....

April 24,2018 12:00 AM

ઉ.પ્રદેશ અને બિહારને કારણે  ભારત પછાત: નીતિ આયોગ ઉ.પ્રદેશ અને બિહારને કારણે ભારત પછાત: નીતિ આયોગ

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, બિહારના વિકાસના દાવા પોકળનવીદિલ્હી તા,24નીતિ આયોગે ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને બિહારની નીતિશ સરકારના વિકાસના દાવા પર....

April 24,2018 12:00 AM

નરોડા પાટિયા કેસમાં નિર્દોષ છૂટેલા  ડો.માયાબેન ફરી પ્રેક્ટિસ શરૂ કરશે નરોડા પાટિયા કેસમાં નિર્દોષ છૂટેલા ડો.માયાબેન ફરી પ્રેક્ટિસ શરૂ કરશે

રાજકારણમાં પરત ફરવા વિચાર્યુ નથી: ડો.કોડનાની ગાંધીનગર, તા.242002ના નરોડા પાટિયા કેસમાંથી ગુજરાત હાઈકોર્ટે નિર્દોષ જાહેર કરેલા ભાજપના પૂર્વ મંત્રી ડોક્ટર માયાબેન....

April 24,2018 12:00 AM

માસુમ એક વર્ષની પુત્રી સાથે માતાએ અગ્નિસ્નાન કરી લેતા બન્નેના મૃત્યુ

માંડવીમાં સાસુ સાથેના ઝઘડામાં પુત્રવધુએ ખેલ્યો અગન ખેલબચાવવા જતા સાસુ સસરા પણ દાઝયા : ગંભીરગાંધીધામ તા,24માંડવીમાં સાસુ સાથેના વારંવારના ઝઘડાથી કંટાળી....

April 24,2018 12:00 AM

બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારના  અબજોપતિ બનેવીએ દેશ છોડ્યો બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારના અબજોપતિ બનેવીએ દેશ છોડ્યો

 રિયલ એસ્ટેટ ટાયફૂન સુરેન્દ્ર હીરાનંદાનીએ ભારતીય નાગરિકતા છોડી દીધીનવી દિલ્હી તા.23અરબપતિઓના દેશ છોડવાનો દૌર હજુ સુધી યથાવત છે. હવે વધુ એક ભારતીય અરબપતિએ....

April 23,2018 12:00 AM

1 જાન્યુઆરી, 2019થી નવા  વાહનો HSRP સાથે મળશે 1 જાન્યુઆરી, 2019થી નવા વાહનો HSRP સાથે મળશે

કેન્દ્ર સરકારનો રાહતરૂપ નિર્ણયનવી દિલ્હી તા.ર3જો તમે પણ નવી બાઈક કે કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં હોવ તો તમને જલદી મોદી સરકાર તરફથી એક નવી સુવિધા મળવાની....

April 23,2018 12:00 AM

50 કરોડ શ્રમિકો માટે નવી સામાજિક સુરક્ષા સ્કીમ 50 કરોડ શ્રમિકો માટે નવી સામાજિક સુરક્ષા સ્કીમ

નિવૃત્તિ, હેલ્થ, ઓલ્ડ-એજ, ડિસેબિલિટી, બેરોજગારી અને મેટરનીટી બેનિફિટ્સ મળશે વડાપ્રધાન કાર્યાલયે લેબર મિનિસ્ટ્રીનો પ્રસ્તાવ કર્યો મંજૂરનવી દિલ્હી તા.ર3પ્રધાનમંત્રી....

April 23,2018 12:00 AM

તાપી-નર્મદાના વૉટર-શેરિંગ મુદ્દે  ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે મડાગાંઠ તાપી-નર્મદાના વૉટર-શેરિંગ મુદ્દે ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે મડાગાંઠ

રૂપિયા 10,000 કરોડનો વોટરલિંકિંગ પ્રોજેકટ ખોરંભેગાંધીનગર તા,23દમણગંગા અને પિંજલ તેમજ પાર-તાપી-નર્મદા પ્રોજેક્ટ મામલે ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચેની....

April 23,2018 12:00 AM