National

નશાબંધીના વધુ અસરદાર અમલ માટે  સરકાર ‘સોશિયલ મીડિયા’ના સહારે નશાબંધીના વધુ અસરદાર અમલ માટે સરકાર ‘સોશિયલ મીડિયા’ના સહારે

લોકોને માહિતી આપવા આહ્વાન : માહિતી આપનારની ઓળખ ગુપ્ત રખાશેગાંધીનગર તા,25રાજ્ય સરકારે નશાબંધીના કાયદાનો કડક અમલ શરૂ કર્યો છે. એમાં મદદરૂપ થવા સરકારે નશાબંધી....

April 25,2018 12:00 AM

ઇ-વે બિલ કાઢવામાં  ગુજરાત નંબર વન ઇ-વે બિલ કાઢવામાં ગુજરાત નંબર વન

અત્યાર સુધીમાં 1.84 કરોડ બિલ નીકળ્યા નવી દિલ્હી તા.રપઈ-વે બિલ કાઢવાની બાબતમાં 10 રાજ્યોનો હિસ્સો 83% છે અને તેમાં પણ ગુજરાત સૌથી વધારે આગળ છે. માલ અને સેવા કર નેટવર્કે....

April 25,2018 12:00 AM

28 થી 30 એપ્રિલ બેંકો રહેશે બંધ 28 થી 30 એપ્રિલ બેંકો રહેશે બંધ

મુંબઈ: કેશની અછત વચ્ચે બેંકોની વધારે રજા આવવાની છે. મહિનાના અંતમાં સતત ત્રણ દિવસ બંધ રહેશે. આ રજાની સીધી અસર એટીએમ સેવાઓથી લઈને બેન્કિંગ સર્વિસિઝ પર પડી શકે....

April 25,2018 12:00 AM

સચિનની બથ ર્ડ ગિફટ: ચાહકો સાથે લાઈવ ટોક સચિનની બથ ર્ડ ગિફટ: ચાહકો સાથે લાઈવ ટોક

આજે લિટલ માસ્ટરનો 45મો બર્થ ડેમુંબઈ તા,24ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની તમામ વાતો રસપ્રદ હોય છે. તે પોતાના ચાહકોની તમામ વાતો સાંભળતા પણ હોય છે અને તેમની તમામ....

April 24,2018 12:00 AM

બેન્કોની મફતમાં મળતી  સર્વિસના હવે ચાર્જ લાગશે બેન્કોની મફતમાં મળતી સર્વિસના હવે ચાર્જ લાગશે

એટીએમ ટ્રાન્ઝેક્શન, ફ્યૂલ સરચાર્જ રિફંડ, ચેકબુક, ડેબિટકાર્ડ વગેરે મફત નહીં મળેનવી દિલ્હી તા,24શક્ય છે કે તમને તમારા એકાઉન્ટમાં એવરેજ મિનિમમ બેલેન્સ હોવા....

April 24,2018 12:00 AM

30 વર્ષ સુધી એસીની ઠંડક માણો, નહીં આવે વીજબિલ! 30 વર્ષ સુધી એસીની ઠંડક માણો, નહીં આવે વીજબિલ!

નવી દિલ્હી: હાલના દિવસોમાં એર ક્ધડીશનર(એસી)ની મોટી રેન્જ આવી રહી છે. તેમાં ઘણ કંપનીઓ સામેલ છે. તેમાં 2 સ્ટારથી 5 સ્ટાર સુધીના અઈ સામેલ છે. એર ક્ધડીશનરના ઉપયોગથી....

April 24,2018 12:00 AM

ઉ.પ્રદેશ અને બિહારને કારણે  ભારત પછાત: નીતિ આયોગ ઉ.પ્રદેશ અને બિહારને કારણે ભારત પછાત: નીતિ આયોગ

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, બિહારના વિકાસના દાવા પોકળનવીદિલ્હી તા,24નીતિ આયોગે ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને બિહારની નીતિશ સરકારના વિકાસના દાવા પર....

April 24,2018 12:00 AM

ટાટા સમૂહની વૈશ્ર્વિક કમાન પૂર્વ વિદેશ સચિવ જયશંકર સંભાળશે ટાટા સમૂહની વૈશ્ર્વિક કમાન પૂર્વ વિદેશ સચિવ જયશંકર સંભાળશે

જયશંકર નવી ભૂમિકામાં ચેરમેન એન. ચંદ્રશેખરને રિપોર્ટ કરશેનવીદિલ્હી તા,24ટાટા સન્સે પૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરને ટાટા સમૂહના અધ્યક્ષ (કોર્પોરેટ મામલો)માં....

April 24,2018 12:00 AM

દીવાલ ધસી પડતા એક શ્રમિકનું મોત

ભચાઉમાં ચાલતા બાંધકામ સમયે બની દુર્ઘટના અંડરગ્રાઉન્ડ ટાંકાની કામગીરી સમયે બન્યો બનાવગાંધીધામ: ભચાઉના રેલવે સ્ટેશન સામે ચાલી રહેલા બાંધકામ કામગીરી દરમ્યાન....

April 24,2018 12:00 AM

કર્ણાટક ચૂંટણી: દલિતોના મત માટે પક્ષોનાં લટૂડા પટૂડા

બ્ોંગલોર,તા. 24ર્ક્ણાટક્માં વિધાનસભા ચૂંટણીન્ો લઇન્ો વધારે સમય નથી ત્યારે ભાજપ અન્ો ક્ોંગ્રેસ્ો ચૂંટણી જીતવા માટે તમામ એડી ચોટીન્ાુ જોર લગાવી દૃીધુ છે.....

April 24,2018 12:00 AM