Literature

ચિંતનદેવ, ગુરુ અને પિતૃઋણમાંથી મૂક્ત થવાનો અવસર: શ્રાધ્ધ ચિંતનદેવ, ગુરુ અને પિતૃઋણમાંથી મૂક્ત થવાનો અવસર: શ્રાધ્ધ

આપણા જીવનમાં દેવઋણ, પિતૃઋણ અને ગુરુનું ઋણ મુખ્ય છે. જન્મ થાય એટલે આ ઋણ ચડી જાય છે આ ઋણમાંથી મુક્ત થવા માટે શ્રાધ્ધ કરવું જરૂરી છે. તે ઉપરાંત શાસ્ત્રોના કથન....

September 20,2018 12:00 AM

ઇશ્ર્વરપ્રાપ્તિ ઇશ્ર્વરપ્રાપ્તિ

રામ કૃષ્ણ પરમ હંસે એક દ્રષ્ટાંત આપ્યું છે. એક શિષ્યે એના ગુરુને પૂછ્યું, "ઇશ્ર્વરને પ્રાપ્ત કેવી રીતે કરાય ? કેટલી આતુરતા જોઇએ ?ગુરુએ કહ્યું, "એ શબ્દોથી વર્ણન....

September 20,2018 12:00 AM

ચિંતન ચિંતન

મારું એક સૌથી સુંદર પુસ્તક ‘દો કદમ વિસ્મરણ સે સ્મરણ કી ઓર’ છે. જે પુસ્તક એક વૃધ્ધની એક 84 વર્ષની ઉંમરના વૃધ્ધે રડતા રડતા કહ્યું કે મા’રાજ સાહેબ અમારી પરિસ્થિતિની....

September 20,2018 12:00 AM

ગુસ્સો આગ છે, સર્વસ્વ બાળી નાખશે ! ગુસ્સો આગ છે, સર્વસ્વ બાળી નાખશે !

અગત્સ્ય બેન્કમાં નોકરી કરતો હતો. ગયા મહિને નવા બોસ આવ્યા હતા. બોસનો ગુસ્સો ઘણો જ હતો. નાની-મોટી વાતમાં કારણ વગરનો ક્રોધ કરે. માર્ચ એન્ડિંગ વખતે તો બોસની આજુ-બાજુ....

September 19,2018 12:00 AM

ગાઈએ રે ગણપતિ ગુણ વંદન ગણપતિ ઈન્સ્પિરેશનલ ગોડ ગાઈએ રે ગણપતિ ગુણ વંદન ગણપતિ ઈન્સ્પિરેશનલ ગોડ

આવકાર કે સ્વાગતની ધામધૂમ, પ્રતિષ્ઠાનો ઉમંગ, વિસર્જન વખતે પણ બરકરાર રહે છે ! આ તાકાત છે ગણપતિની !! ક્યાંય વિશાદ નથી, ફરિયાદ નથી, લઘુતા નથી !બધે જ સહજતા સ્વાભાવિકતા,....

September 17,2018 12:00 AM

દરિયાની ભરતી સમ મારો ભાવ ને ઓટ જેવો આ તારો પ્રતિભાવ ? દરિયાની ભરતી સમ મારો ભાવ ને ઓટ જેવો આ તારો પ્રતિભાવ ?

કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશએ મારી ઓટ જોઇને કિનારે ઘર બનાવે છે- મરીઝઘરર....ઘરર.... સતત ઘુઘવાતા સમુદ્રને નીરખવાની એક મજા હોય છે. સવાર, બપોર, સાંજ અને....

September 17,2018 12:00 AM

પપ્પાજી પ્લીઝ... પપ્પાજી પ્લીઝ...

‘ઓહ ગોડ.. પપ્પાજી પ્લીઝ.. તમે એક તો આખું રસોડું બગાડી નાખો અને ઉપરથી જ્વલિત તમારા લીધે મને સંભળાવે એ વધારામાં.. તમારે શું રોજ સવારે દોઢડાહ્યા થઈને એની ચા બનાવવી....

September 17,2018 12:00 AM

આમ ગણપતિજીએ વાહન તરીકે ઉંદરની પસંદગી કરી....। Story Time આમ ગણપતિજીએ વાહન તરીકે ઉંદરની પસંદગી કરી....। Story Time

ગજમુખાસુર નામે રાક્ષસ હતો. તેણે ખૂબ તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા અને વરદાન માંગ્યું કે તેં કોઈ મનુષ્ય, દેવ, દાનવ કે પ્રાણીથી મરી શકે નહીં ભગવાને વરદાન આપતી....

September 15,2018 12:00 AM

ઋષિપંચમી: દોષોનું પ્રાયશ્ર્ચિત અને પુણ્યની પ્રાપ્તિ ઋષિપંચમી: દોષોનું પ્રાયશ્ર્ચિત અને પુણ્યની પ્રાપ્તિ

ભાદરવા સુદ પાંચમને શુક્રવાર તા.14-9-18ના દિવસે ઋષિ પંચમી છે આ દિવસને સામા પાંચમ પણ કહેવાય છે. આ દિવસે સામો અને ફળ આરોગી વ્રત રહેવું અને દાન પુણ્ય કરવું. ઋષિ પાંચમ....

September 13,2018 12:00 AM

"પ્રગતિ અને શાંતિનું પ્રાચીન વિજ્ઞાન - ક્ષમા "પ્રગતિ અને શાંતિનું પ્રાચીન વિજ્ઞાન - ક્ષમા

આપણાં શરીર-મનની રચનામાં ભાવો અને વિચારોનું ખુબ જ મહત્ત્વ છે. વૈજ્ઞાનિક આધારો દ્વારા આપણે નિશ્ર્ચિતપણે જાણી શકીએ છીએ કે દ્વેષ, ગુસ્સો, વેરભાવ સંબંધિત વિચારોથી....

September 13,2018 12:00 AM