Life Style

તમારા કમ્પ્યુટરને 100 ગણું વધારે ફાસ્ટ કરી દેશે આ સુપરચિપ તમારા કમ્પ્યુટરને 100 ગણું વધારે ફાસ્ટ કરી દેશે આ સુપરચિપ

રિસર્ચર્સે એક નવી ટેક્નોલોજી ડેવલોપ કરી છે જેનાથી આપણા કમ્પ્યુટર્સ અને દરેક ઓપ્ટિક કમ્યુનિકેશન્સ ડિવાઈસ 100 ગણા વધારે ઝડપથી કામ કરશે. આ શક્ય બનશે ટેરાહર્ટ્ઝ....

March 28,2018 12:00 AM

મહાવીરનગરી રેસકોર્ષમાં સાંજે ઘુઘવશે ભક્તિનો રસ મહાવીરનગરી રેસકોર્ષમાં સાંજે ઘુઘવશે ભક્તિનો રસ

મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવના પાવન પ્રસંગે જૈન વિઝનના ઉપક્રમે ભકિત સંગીતનો કાર્યક્રમ મુખ્યમંત્રીની હાજરીમાં વિખ્યાત કલાકાર મનહર ઉધાસ સાથે મીરાંદે શાહ,....

March 28,2018 12:00 AM

આકરા તાપમાં પાણીની ઠંડક આકરા તાપમાં પાણીની ઠંડક

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસ પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે માનવી સહિત પશુ-પંખીઓ અને જીવજંતુઓ પણ આકુળવ્યાકુળ બની જવા પામેલ છે. આકરા તાપમાં પશુ-પંખીઓ ઠંડક....

March 28,2018 12:00 AM

1961થી 27 માર્ચને વિશ્ર્વ રંગભૂમિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે 1961થી 27 માર્ચને વિશ્ર્વ રંગભૂમિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે

રંગદેવતાને યાદ કરવાનો દિવસ: વિશ્ર્વ રંગ ભૂમિ દિવસ પ્રેક્ષકને હસાવવો કે રડાવવો કલાકારના હાથની વાત છે રંગભૂમિ સાથે સંકળાયેલ દરેક કલાકારોને અભિનંદન 27 માર્ચ....

March 27,2018 12:00 AM

સાગર । મ્યુઝિયમ સાગર । મ્યુઝિયમ

આપણે ઇચ્છતા હોઇએ છીએ કેકચરો ઘરમાં રહેવો ન જોઇએઅને ઘરેણાં ઘરની બહાર જવાં ન જોઇએ.વિષ્ટાનો નિકાલ વહેલામાં વહેલી તકેથતો રહેવો જોઇએ અને કબાટઅત્તરની બોટલોથી....

March 27,2018 12:00 AM

સવારથી જ ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ્ સવારથી જ ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ્

આકાશમાંથી આગ ઓકતા સૂર્યનારાયણ: હજી ગરમીનું આક્રમણ ચાલુ રહેવાનો સંકેત અનેક સ્થળે પારો 42 ડિગ્રી નજીક: હજુ બે દિવસમાં 44 પર પહોંચી જવાની આગાહીરાજકોટ, તા. 27સૌરાષ્ટ્ર-કચ્છમાં....

March 27,2018 12:00 AM

અંતે ચૈત્રી દનૈયા તપ્યા: ચાર દિવસ હીટવેવની આગાહી અંતે ચૈત્રી દનૈયા તપ્યા: ચાર દિવસ હીટવેવની આગાહી

ઉત્તર પૂર્વના સુકા પવનની અસર હેઠળ સાંગરકાંઠો પણ કાળઝાળ સવારથી જ સૂર્યનારાયણનો આકરો મિજાજ: અતિશય ગરમી સાથે બફારાથી જનજીવન પ્રભાવીતરાજકોટ, તા. 26માર્ચનાના....

March 26,2018 12:00 AM

ટ્રેકીંગ: કુદરતના ખોળે બિન્દાસ ઘુમવાનો આહ્લાદક અનુભવ । યે હસીં વાદિયા.... યે ખુલ્લા આસમા... ટ્રેકીંગ: કુદરતના ખોળે બિન્દાસ ઘુમવાનો આહ્લાદક અનુભવ । યે હસીં વાદિયા.... યે ખુલ્લા આસમા...

બર્ફીલા પર્વતો, હોય કે લીલાછમ જંગલો.... રસ્તો ઉબડ ખાબડ હોય કે ઝાડી ઝાંખરા હોય દરેક અનુભવ એક આનંદ આપે છે ટ્રેકીંગ ફરવાની સાથે સાથે જીવનના અનેક પાઠ શીખવી જાય....

March 24,2018 12:00 AM

ફરવા જતા પહેલા શું-શું તકેદારી રાખવી ? ફરવા જતા પહેલા શું-શું તકેદારી રાખવી ?

* અત્યારે ટુર્સ અને પેકેજના કારણે ઘણીખરી જવાબદારીમાંથી મુકત રહી શકાય છે. આમ છતાં જેતે જગ્યા વિશે માહિતી તેમજ ત્યાંના હવામાન વિશે પણ જાણકારી મેળવી લેવી.* પાસપોર્ટ....

March 24,2018 12:00 AM

વિદેશ ફરવા જવાનો ટ્રેન્ડ વિદેશ ફરવા જવાનો ટ્રેન્ડ

એક સમય હતો જયારે વિદેશ જવું ખૂબ જ અઘરું ગણાતું જ્યારે છેલ્લા થોડા વર્ષોથી વિદેશ જવાનો નવો ટ્રેન્ડ છે દુબઈ સિંગાપોર વગેરે તો સામાન્ય થઇ ગયા છે. હવે અલગ ટ્રેન્ડ....

March 24,2018 12:00 AM