Life Style

ફેશન ડીઝાઈનના 9 છાત્રોનું લંડનમાં સન્માન ફેશન ડીઝાઈનના 9 છાત્રોનું લંડનમાં સન્માન

છાત્રોએ લંડન ફેશનવિકની મેનેજમેન્ટ ટીમમાં ભાગ લઇ ભારતીય કપડાની વિવિધતાને રજુ કરી રાજકોટ તા,30સમગ્ર વિશ્ર્વના ફેશન જગતમાં ભારત પણ પોતાનો સિંહફાળો નોંધાવતુ....

March 30,2018 12:00 AM

ગોંડલમાં હનુમાન જયંતીની શોભાયાત્રામાં 1500 વાહનો જોડાશે ગોંડલમાં હનુમાન જયંતીની શોભાયાત્રામાં 1500 વાહનો જોડાશે

કાલે શોભાયાત્રા, ત્રિશુલદિક્ષા અને હિનદુ ધર્મસભા કાર્યક્રમ યોજાશેરાજકોટ તા,30હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રીરામના જન્મો જનમના સેવક, મહાબલી બજરંગબલી એવા....

March 30,2018 12:00 AM

સુપ્રસિધ્ધ મનહર ઉધાસ સહિતના કલાકારોએ દર્શકોના દિલ જીતી લીધા સુપ્રસિધ્ધ મનહર ઉધાસ સહિતના કલાકારોએ દર્શકોના દિલ જીતી લીધા

જૈન વિઝન દ્વારા આયોજીત આવો રે આવો મહાવીર નામ લઈએ ભક્તિ સંગીત કાર્યક્રમમાં ભાવિકો ભાવવિભોર બન્યા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જૈન વિઝન સયોંજક મિલન....

March 30,2018 12:00 AM

પરિણીત મહિલાઓના સ્વપ્નોની ઉડાન : મિસિસ ગુજરાત બ્યુટી કોન્ટેસ્ટ પરિણીત મહિલાઓના સ્વપ્નોની ઉડાન : મિસિસ ગુજરાત બ્યુટી કોન્ટેસ્ટ

તા.1 અને 2 એપ્રિલે રાજકોટમાં ઓડિશન રાઉન્ડ યોજાશે   રાજકોટ તા,30પરિણીત મહિલાને લગ્ન બાદ પોતાના સ્વપન પુરા કરવા માટે અને નવી ઉડાન ભરવા માટે તેમજ મિસિસ ગુજરાત....

March 30,2018 12:00 AM

ભક્તિસંગીત અને જૈન સેવા રત્નોનું સન્માન: અનુમોદનીય કાર્ય ભક્તિસંગીત અને જૈન સેવા રત્નોનું સન્માન: અનુમોદનીય કાર્ય

સમસ્ત જૈન સમાજના અગ્રણીઓની હાજરીમાં સેવારત્નોનું થયુ બહુમાન ‘ગુજરાત મિરર’ અને ‘બોલબાલા’ ટ્રસ્ટ દ્વારા મહાવીર જન્મકલ્યાણક મહોત્સવની પૂર્વ સંધ્યાએ મણિયાર....

March 29,2018 12:00 AM

કાળઝાળ ગરમીમાં શેરડીના રસની ઠંડક... કાળઝાળ ગરમીમાં શેરડીના રસની ઠંડક...

ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે લોકો આકુળ વ્યાકુળ છે અને ઠંડક મેળવવા ઠંડાપીણાનો આશરો લઈ રહ્યા છે ત્યારે ત્યારે ધરતીનું અમૃતપીણુ મનાતા શેરડીના રસના ધંધાર્થીઓને....

March 29,2018 12:00 AM

શુદ્ધ, સાત્વિક અને સ્વાદિષ્ટ ફૂડ: સત્વમ ન્યુટ્રિફૂડસ શુદ્ધ, સાત્વિક અને સ્વાદિષ્ટ ફૂડ: સત્વમ ન્યુટ્રિફૂડસ

મસાલામાં સ્વાદ તેમજ પૌષ્ટિક તત્વો જાળવી રાખતું ક્રાયોજેનિક મશીન ધરાવે છે જે સમગ્ર ભારતમાં એક માત્ર છે "સાત્વિક અને ન્યુટ્રિશનથી ભરપૂર ફૂડ આપવાના ધ્યેય....

March 28,2018 12:00 AM

એકલો નીરવ મોદી જ ચોરી કરે છે ? એકલો નીરવ મોદી જ ચોરી કરે છે ?

અમેરિકામાં ટેક્સ ન ભરો તો કાર્યવાહી થાય. કડક કાર્યવાહી. ત્યાં કેટલા ટકા ટેક્સ ભરવો પડે છે, ખબર છે? આપણને હંમેશા બીજાનું સારું ને આપણું ખરાબ જ કેમ દેખાય? ઠંડીના....

March 28,2018 12:00 AM

ફોનમાં ચાર્જિંગ બહુ ધીમું થાય છે? આ રહ્યાં કારણો ફોનમાં ચાર્જિંગ બહુ ધીમું થાય છે? આ રહ્યાં કારણો

સ્માર્ટફોન આપણા અનેક કામ આસાન કરી દેતો હોય છે, પણ બેટરી ચાર્જ થતાં કલાકો લાગતા હોય તો? ચોક્કસ તમને અકળામણ થશે. જેમ જેમ તમારો ફોન જૂનો થતો જાય તેમ-તેમ ચાર્જિંગ....

March 28,2018 12:00 AM

ગોરિલ્લા ગ્લાસ: કેવી રીતે પડ્યું આ નામ અને તેની ખાસિયતો ગોરિલ્લા ગ્લાસ: કેવી રીતે પડ્યું આ નામ અને તેની ખાસિયતો

સ્માર્ટફોનની ખરીદી કરતા પહેલા અન્ય સ્પેસિફિકેશન સાથે આજે લોકો ડિસ્પ્લેની સુરક્ષા માટે ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન પર પણ ધ્યાન આપે છે. આ ફીચર તો ઘણું સામાન્ય....

March 28,2018 12:00 AM