Life Style

ડ્યુઅલ સ્ક્રીન અને ત્રણ કેમેરાવાળો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરાયો ડ્યુઅલ સ્ક્રીન અને ત્રણ કેમેરાવાળો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરાયો

ખયશુીએ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન ખયશુી ઙજ્ઞિ 7 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરી દીધો છે. જેને ગ્રાહકો અમેઝોનની સાઈટ પરથી ખરીદી કરી શકે છે. કંપનીએ આ પહેલા ગત....

April 04,2018 12:00 AM

આ રીતે તમારા સ્માર્ટફોનમાં ડેટાને બેફામ યુઝ થતો બચાવો આ રીતે તમારા સ્માર્ટફોનમાં ડેટાને બેફામ યુઝ થતો બચાવો

પાછલા થોડા સમયથી મોબાઇલ ડેટાના વપરાશમાં ખૂબ જ વધારો થયો છે. એકબાજુ ડેટા સસ્તો થયો છે તો બીજીબાજુ તેનો વપરાશ પણ તેટલી જ માત્રામાં વધ્યો છે. તેનું કારણ છે કે....

April 04,2018 12:00 AM

ગુનેગાર કોણ ? લાંચ લેનાર કે આપનાર ? ગુનેગાર કોણ ? લાંચ લેનાર કે આપનાર ?

"પપ્પા, હું ફરી ફેલ થયો!"મેં તને કીધેલું. હવે લાઇસન્સની પરીક્ષા સહેલી નથી રહી. હવે તો બધા સેન્સર આવી ગયા છે. અને બધું સમયના ટકોરે પતાવવું પડે. અમારે તો ખાલી ગાડી....

April 04,2018 12:00 AM

બે પત્નીમાં ફસાયેલા હસમુખલાલની કોમેડી પેટ પકડીને હસાવશે બે પત્નીમાં ફસાયેલા હસમુખલાલની કોમેડી પેટ પકડીને હસાવશે

પદ્મશ્રી વિજેતા મનોજ જોષી અભિનીત ગુજરાતી કોમેડી ફિલ્મ ‘ફેરા ફેરી હેરા ફેરી’ 13મીએ રિલીઝ થશે સાંઇરામ દવેને પડદા પાછળના કસબી તરીકે રજૂ કરતી પ્રથમ ફિલ્મરાજકોટ....

April 03,2018 12:00 AM

ઝૂમાં ઠંડા ઠંડા... કુલ કુલ...: પશુ-પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા ઝૂમાં ઠંડા ઠંડા... કુલ કુલ...: પશુ-પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા

ભારે ગરમીમાં વન્ય પ્રાણીઓનો ખોરાક પણ ઘટી ગયોરાજકોટ તા.2રાજકોટમાં ઉનાળાનો આકરો તાપ વરસી રહ્યો છે ત્યારે લોકો તો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તે સમયે રાજકોટ....

April 02,2018 12:00 AM

ખાસિયત-ખુબી-ખામી જાણીને...ઉનાળાને માણીએ ખાસિયત-ખુબી-ખામી જાણીને...ઉનાળાને માણીએ

ભગવાને દરેક ઋતુ અનુસાર ફળ, ફુલ, અનાજ, શાકભાજી વગેરેની વ્યવસ્થા કરી છે દરેક મૌસમની એક ખાસ વાત હોય છે અલગ અંદાજ હોય છે અને ખાસ જરૂરત પણ હોય છે માણસને બધુ જ આરામદાયક....

March 31,2018 12:00 AM

ઉનાળામાં સુગંધનો દરિયો છલકાવતા ફૂલો ઉનાળામાં સુગંધનો દરિયો છલકાવતા ફૂલો

ફૂલો સુગંધ સિવાય પણ અનેક રીતે ઉપયોગી છે અમુક ફૂલોનું સૌંદર્ય ઉનાળામાં જ જોવા મળે છે ઉનાળો આવે એટલે ગરમીની મોસમમાં પણ સુગંધ છલકાવતા અનેક ફૂલો પોતાનું સામ્રાજ્ય....

March 31,2018 12:00 AM

ઉનાળામાં સ્કિનના પ્રોબ્લેમથી  સાવચેત રહો ઉનાળામાં સ્કિનના પ્રોબ્લેમથી સાવચેત રહો

તુલસી, લીમડો, એલોવેરા,વગેરે કુદરતી ઉપાયો દ્વારા ત્વચાના રોગોથી દૂર રહી શકાય પાણીનો વધુ ઉપયોગ કરીને શરીરમાં મોઈશ્ચરનું પ્રમાણ જાળવી સ્કિન પ્રોબ્લેમથી દુર....

March 31,2018 12:00 AM

ઉનાળાનો તાપ અને માનસિક સંતાપ દૂર કરતો સફેદ રંગ ઉનાળાનો તાપ અને માનસિક સંતાપ દૂર કરતો સફેદ રંગ

સફેદ રંગ માનસીક શાંતી પણ આપે છે મંદિરોમાં સાધુ-સંતો, હોસ્પિટલમાં ડોક્ટરો, શાળાના વિદ્યાર્થીઓ સફેદ રંગના યુનિફોર્મ પહેરે  છે જે કાર્યક્ષમતા વધારે છે તેમ....

March 31,2018 12:00 AM

જો જો આ ગરમીમાં લૂ ન લાગી જાય જો જો આ ગરમીમાં લૂ ન લાગી જાય

ઉનાળાના અસહ્ય તાપમાં સર્વસામાન્ય ફરિયાદ ગરમીમાં જયારે શરીર તાપમાન બેલેન્સ કરી ન શકે ત્યારે ચક્કર, નબળાઈ, ઉલટી જેવા લક્ષણો દેખાય છે આપણા શરીરની રચના એવી....

March 31,2018 12:00 AM