Kutch

રાપરમાં ઝાડ પર લટકતી લાશ મળી રાપરમાં ઝાડ પર લટકતી લાશ મળી

 1 દિવસથી ગુમ યુવતીની હત્યા કે આત્મહત્યા ? તપાસભુજ, તા. 29રાપર તાલુકાના જુના ત્રંબો ગામે રહેતી અને તરૂણી મોડી રાત્રે ઘરેથી ચાલી જઈ સીમમાં આવેલ ઝારાના ઝાડ સાથે....

August 29,2018 12:00 AM

ભુજ નજીક ટ્રકે બાઇકને ઠોકર  મારતા માતા-પુત્રના મોત ભુજ નજીક ટ્રકે બાઇકને ઠોકર મારતા માતા-પુત્રના મોત

રક્ષાબંધનની ઉજવણી કરી પરત ફરતા આદિવાસી પરિવાર કાળનો કોળીયો બન્યોભુજ તા.28ભુજ-મુંદરા વચ્ચેના ધોરીમાર્ગ ઉપર તાલુકાનાં કેરા ગામ નજીક ગઇકાલે બપોરે ટ્રકની હડફેટે....

August 28,2018 12:00 AM

કચ્છમાં વરસાદની કમીથી વાગડમાં હિજરત

 સિઝનનો ૪ ઇંચ વરસાદ પણ નહીં, પાણી-ઘાસચારાના અભાવે માલધારીઓની હિજરત શ‚: કચ્છને અછતગ્રસ્ત જાહેર કરવા માંગણીભૂજ તા.ર૭કચ્છ વરસાદની દષ્ટિએ હંમેશા પાછળ રહ્યું....

August 27,2018 12:00 AM

ભચાઉ નેશનલ હાઈ-વે પર ચક્કાજામ, બન્ને સાઈડ પાંચ કિ.મી. લાંબી લાઈનો ભચાઉ નેશનલ હાઈ-વે પર ચક્કાજામ, બન્ને સાઈડ પાંચ કિ.મી. લાંબી લાઈનો

આહીર સમાજ દ્વારા ડેપ્યુટી કલેકટરને અપાયુ આવેદનભુજ તા,10રાજક્ોટમાં ટ્રાફિક્ની ક્ામગીરી ેદરમિયાન ભાજપના એક્ આગ્ોવાનન્ો ફડાક્ા મારવાના પ્રક્રણમાં પીઆઈ....

August 10,2018 12:00 AM

શ્રી કચ્છ આઠ કોટિ મોટી પક્ષમાં ભકતામરના તપનું આયોજન : 110 ભાવિકો જોડાયા શ્રી કચ્છ આઠ કોટિ મોટી પક્ષમાં ભકતામરના તપનું આયોજન : 110 ભાવિકો જોડાયા

શ્રી કચ્છ આઠ કોટી મોટીપક્ષના તપસ્વી રત્ન પૂ.ગુરૂદેવ ધીરજલાલજી મ.સા.ના સુશિષ્ય અને વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા પૂ.ગુરુદેવશ્રી નરેશચંદ્રજી મ.સા. અને જીવ....

August 10,2018 12:00 AM

10 મૃતકોની સામૂહિક અંતિમયાત્રા: ભચાઉ-માનકૂવા હિબકે ચઢ્યાં 10 મૃતકોની સામૂહિક અંતિમયાત્રા: ભચાઉ-માનકૂવા હિબકે ચઢ્યાં

કચ્છના રાપર નજીક અકસ્માતમાં ચાર અને ભુજના દેશલપર પાસે છ વ્યકિતનાં મોતથી અરેરાટી ભુજ, તા.6કચ્છ માટે ગઇકાલનો દિવસ ભારે અપશુકનિયાળ રહ્યો હોય તેમ બે માર્ગ અસ્કમાતમાં....

August 06,2018 12:00 AM

જાયન્ટસ ગ્રુપ ઓફ ભુજ દ્વારા સૈરન્ધ્રી કાવ્ય પઠનના કાર્યક્રમનું આયોજન જાયન્ટસ ગ્રુપ ઓફ ભુજ દ્વારા સૈરન્ધ્રી કાવ્ય પઠનના કાર્યક્રમનું આયોજન

કાવ્યના 7 સ્વર્ગ સ્વરૂપ રજુ કરી શ્રોતોઓને મંત્રમુગ્ધ કર્યાભૂજ,તા.4જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ અને જાયન્ટ્સ સહેલી ગ્રુપ દ્વારા યોજાયેલ કાવ્ય પર્વની સંધ્યાએ જાણીતા....

August 04,2018 12:00 AM

સામખીયાળી પાસે ટ્રક-ટેન્કર અથડાતા ડ્રાઇવર-જીવતો ભુંજાયો સામખીયાળી પાસે ટ્રક-ટેન્કર અથડાતા ડ્રાઇવર-જીવતો ભુંજાયો

કેબીનમાં ફસાયેલ ડ્રાઇવર બહાર ન નીકળી શકતા સળગી ગયો, કલીનરનો ચમત્કારીક બચાવભૂજ તા.3કચ્છ હાઇવે ફરી એક વખત રકત રંજીત બન્યો હતો. સામખીયાળી ચેકપોસ્ટ નજીક બે ટેન્કર....

August 03,2018 12:00 AM

કચ્છ યુનિવર્સિટીના કેમેસ્ટ્રીના વડા ઉપર શાહી ફેંકાઈ કચ્છ યુનિવર્સિટીના કેમેસ્ટ્રીના વડા ઉપર શાહી ફેંકાઈ

એબીવીપીના કાર્યકર્તા અને કેમેસ્ટ્રીના વડા સામસામેસેનેટ મેમ્બરની ચુટણીમાં મતદારયાદીમાં ગરબડની શંકાથી ધમાલ, કાલે રજીસ્ટારનું મોં કાળુ કરવાની ચીમકીભુજ,તા.26....

June 26,2018 12:00 AM

કચ્છ જમીન વિકાસ નિગમના મદદનીશ નિયામકની ધરપકડ કચ્છ જમીન વિકાસ નિગમના મદદનીશ નિયામકની ધરપકડ

ભૂજ: ખેત તલાવડીમાં ભ્રષ્ટાચાર બદલ રાપર જમીન વિકાસ નિગમના મદદનીશ નિયામકની ધરપકડ થતાં લાલચુ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.કચ્છ રાપરની જમીન વિકાસ નિગમના....

June 25,2018 12:00 AM