Kutch

કચ્છમાં વિકટ સ્થિતિ, માલધારીઓની હિજરત શરૂ કચ્છમાં વિકટ સ્થિતિ, માલધારીઓની હિજરત શરૂ

રાજકોટ : કચ્છમાં અપૂરતા પડેલા વરસાદથી દુષ્કાળમા વિકટ સ્થિતિનું નિર્માણ થયું છે. પાણી-ઘાસચારાના અભાવે હિજરત શરૂ થઈ છે. માલધારીઓ 1000 થી વધુ પશુઓ સાથે રાજકોટ....

October 22,2018 12:00 AM

કચ્છની કોકીલકંઠી ગીતા રબારીએ રવેચી હોટલમાં ભાવતા ભોજનનો સ્વાદ માણ્યો કચ્છની કોકીલકંઠી ગીતા રબારીએ રવેચી હોટલમાં ભાવતા ભોજનનો સ્વાદ માણ્યો

કચ્છની કોકીલકંઠી અને ‘રોણા શેરમાં’ ગીતથી પ્રચલિત બનેલા ગાયક કલાકાર ગીતાબેન રબારી રાજકોટના મહેમાન બન્યા છે હોટલ સીઝન્સ ખાતે આદ્યશક્તિ નવરાત્રી મહોત્સવમાં....

October 19,2018 12:00 AM

આશાપુરા માતાજીનો જયકાર : માતાના મઢે આજથી હોમાદિક આશાપુરા માતાજીનો જયકાર : માતાના મઢે આજથી હોમાદિક

 મધરાતે રાજબાવા શ્રીફળ હોમશે, કાલે માતાજીને જાતર (પતરી) ચઢાવાશેભૂજ તા.16કચ્છના વિશ્ર્વ પ્રસિધ્ધ માતાના મઢ ખાતે નોરતાની ભવ્ય ઉજવણી થઇ રહી છે. જે અંતર્ગત આજે....

October 16,2018 12:00 AM

કચ્છમાં મીઠાંની 38 લીઝ નકારતી હાઇકોર્ટ કચ્છમાં મીઠાંની 38 લીઝ નકારતી હાઇકોર્ટ

 ત્રણ સપ્તાહમાં જમીન ખાલી કરવા પક્ષકારોને અપાયો આદેશભૂજ તા.12કચ્છમાં મીઠા ઉત્પાદનના વધુ કેટલાંક લીઝધારકોની તકલીફમાં વધારો થયો છે. વન્ય જીવ અભ્યારણ્યના....

October 12,2018 12:00 AM

ભુજના જદુરામાંથી દેશી હથિયારોની ફેક્ટરી ઝડપાઈ ભુજના જદુરામાંથી દેશી હથિયારોની ફેક્ટરી ઝડપાઈ

ભુજ તા,11પશ્ર્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભુજ નજીક આવેલા જદૃુરા ગામે એક રહેણાંક મકાનમાં દૃરોડો પાડી દૃેશી બંદૃુક-કટ્ટા બનાવવાની મીની ફેક્ટરીનો પર્દૃાફાશ....

October 11,2018 12:00 AM

જૈન સાધ્વી પર હુમલાનાં વિરોધમાં ભચાઉ બંધ જૈન સાધ્વી પર હુમલાનાં વિરોધમાં ભચાઉ બંધ

 લૂંટનાં ઇરાદે સાધ્વીના ગળામાં ધારદાર હથિયારથી હુમલાનાં કચ્છથી મુંબઇ સુધી પડઘાભુજ તા.8ભચાઉમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખસ્તાહાલ હોવાથી લૂંટ અને ચીલઝડપ....

October 08,2018 12:00 AM

આતંકી ઘુસપેઠના IBના ઇનપુટ્સ: કચ્છના બંદરો ઉપર હાઇએલર્ટ

 કંડલા અને મુંદ્રામાં ખાસ પોઇન્ટ ઊભા કરીને ચેકીંગભુજ તા.8પરપ્રાંતિયો પર હુમલાના વધી રહેલા બનાવો ઉપરાંત હવે આતંકી ઘુસપેઠ અંગે ગુપ્તચરો તરફથી મળેલા ઇનપુટસને....

October 08,2018 12:00 AM

કચ્છ કાંઠે તરસ : અભાવ ઘાસ-પાણીનો, દુકાળ સરકારી સંવેદનાનો કચ્છ કાંઠે તરસ : અભાવ ઘાસ-પાણીનો, દુકાળ સરકારી સંવેદનાનો

રાજકોટ તા.2પકચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ! ગુજરાત ટુરીઝમનાં આ કેચવર્ડઝ અત્યારે ગુજરાત સરકારને જ લાગુ પડે એવું છે ને એ પણ બીલકુલ અલગ સંદર્ભમાં ! મુખ્યમંત્રીએ....

September 26,2018 12:00 AM

ટેક્સચોરી કૌભાંડમાં RTO કમિશનરની બદલી ટેક્સચોરી કૌભાંડમાં RTO કમિશનરની બદલી

ભુજ તા.19આરટીઓ કચેરીમાં આચરાયેલા ટેક્સ ચોરી કૌભાંડના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. 297 ગાડીઓ ટેક્સ ભર્યા વગર બારોબાર પાસીંંગ થઈ ગઈ હતી. અને ત્યાર બાદ તેની ખાતાકિય....

September 19,2018 12:00 AM

નખત્રાણાના જમાદારનો ગળાફાંસો ખાઇ આપઘાત નખત્રાણાના જમાદારનો ગળાફાંસો ખાઇ આપઘાત

 અકારણ પોલીસ કવાર્ટરમાં જીવનલીલા સંકેલીભુજ તા. 14નખત્રાણા પોલીસ મથકમાં બજાવતા જમાદારે પોલીસ કર્વાટરમાં જ ગાળાફાંસો ખાઇ આપધાત કરી લેતા પોલીસ બેડામાં શોકનું....

September 15,2018 12:00 AM