Junagadh

જૂનાગઢમાં ચોરી કર્યાની આશંકાએ સુપર-વાઇઝરે વિદ્યાર્થિનીની 56 મિનિટ બગાડી

બીએસસી અને બીએડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિનીનાં પગ પાસેથી કોઇએ ફેંકેલી ચિઠ્ઠી મળતા ભવિષ્ય બગડવાની દહેશત, સીસીટીવી ફૂટેજમાં પણ અંતે વિદ્યાર્થિની નિર્દોષ....

April 20,2018 12:00 AM

કેશોદના બાલાગામની એસબીઆઈ શાખાને ખેડૂતોની તાળાબંધી

84 લાખના ઉચાપત પ્રકરણમાં કેશિયર સામે 6 મહિના પછી પણ પગલાં ન લેવાતા ભોગ બનેલા ખેડૂતો વિફર્યાજુનાગઢ તા,20કેશોદના બાલાગામની એસબીઆઈ બ્રાંચના કેશીયરે 6 મહિલા પહેલા....

April 20,2018 12:00 AM

જૂનાગઢની તરુણી ઉપર વારંવાર બળાત્કાર કરનાર આરોપી પકડાયો

ભેંસાણમાં ઉછીના પૈસા મામલે મિત્રતામાં દરાર, ચેક રિટર્ન થતાં 1 વર્ષની સજાજૂનાગઢ તા.20જૂનાગઢમાં તરૂણીને ભગાડી દુષ્કર્મ આચરનારા નરાધમને જૂનાગઢ પોલીસે ઝડપી....

April 20,2018 12:00 AM

સફાઈ અભિયાન સફાઈ અભિયાન

જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા ગ્રામસ્વરાજ અભિયાન અંતર્ગત ઉપરકોટ તેમજ નિલમ તોપ પાસે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. મેયર અદ્યશક્તિબેન મજમુદાર, સ્ટેન્ડીંગ....

April 20,2018 12:00 AM

ઉપરકોટમાં ખૂદ પોલીસને ધમકાવી વાયરલ કરવા વિડીયો ક્લિપ બનાવી ઉપરકોટમાં ખૂદ પોલીસને ધમકાવી વાયરલ કરવા વિડીયો ક્લિપ બનાવી

‘પોલીસ હોય તો શું થઈ ગયું, ઉપરકોટ આવવું નહીં...’ લુખ્ખાઓને ડામવા ગયેલી ઉુ.જ.ઙ. સ્કવોડને જ કડવો અનુભવ: આમાં પ્રજાજનો બાપડા શું સમજે ! ઘોડા અંગે પૂછાતાં પ્રવાસીઓના....

April 19,2018 12:00 AM

ગેરકાયદે સિંહ દર્શનમાં છ મોબાઇલ FSLમાં મોકલાયા ગેરકાયદે સિંહ દર્શનમાં છ મોબાઇલ FSLમાં મોકલાયા

વિડિયો ક્લિપમાં વોઇસના આધારે વધુ આરોપીઓ ઉપર સંકંજો કસાશેજૂનાગઢ,તા.19ગેરકાયદેસર સિંહ દર્શન પ્રકરણમાં મુખ્ય આરોપીઓ પાસેથી 100થી વધુ વીડિયો કલીપ મી આવ્યા બાદમાં....

April 19,2018 12:00 AM

નિર્માણાધિન બિલ્ડીંગનો સ્લેબ તૂટી પડતાં મજૂરનું મોત નિર્માણાધિન બિલ્ડીંગનો સ્લેબ તૂટી પડતાં મજૂરનું મોત

જૂનાગઢના સ્ટેશન રોડ પર નવ માળની ઈમારતમાં બની દુર્ઘટના: અન્ય એકને ઈજાજૂનાગઢ, તા. 19જૂનાગઢમાં નવ માળની એક ઈમારતના બાંધકામ દરમિયાન સ્લેબ તૂટી પડતા સ્લેબ સાથે....

April 19,2018 12:00 AM

કેશોદનાં પંચાળા સ્વામી. મંદિરના સ્વામી  હરિભક્તની યુવાન પુત્રીને ભગાડી ગયા કેશોદનાં પંચાળા સ્વામી. મંદિરના સ્વામી હરિભક્તની યુવાન પુત્રીને ભગાડી ગયા

ભગવાધારીએ લાંછન લગાડ્યું: સંપ્રદાયમાં બન્યા ચર્ચાનું કેન્દ્ર અગાઉ પણ અનેક ‘લીલા’ઓથી મંદિરને લજાવનારા સ્વામીની વધુ એક લીલાદર્શને આવતી યુવતીને પ્રેમજાળમાં....

April 19,2018 12:00 AM

જૂનાગઢ ઉમાધામ ગાંઠીલામાં આવતીકાલે દશમ પાટોત્સવ

11 કુંડી યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાશેજૂનાગઢ તા.19જૂનાગઢની લોકમાતા ઓઝતના કાંઠે કડવા પાટીદારના કુળદેવી રાજરાજેશ્ર્વરી ર્માં ઉમિયાનું સ્થાન એવું રમણીય....

April 19,2018 12:00 AM

જૂનાગઢના ઐતિહાસિક, મહોબત મકબરાને તાળાં લાગતા રોષ વ્યાપ્યો

શહેરીજનો અને પર્યટકોમાં અનેક તક વિતર્કજૂનાગઢ તા. 19જૂનાગઢની શાખ સમાન મહાબત મકબરાના મેઇન ગેઇટને તાળું મારી દેવામાં આવતા તર્ક વિતર્ક ઉઠવા પામ્યા છે. અને આ....

April 19,2018 12:00 AM