Junagadh

જૂનાગઢના વિકાસ પ્લાનમાં અનેક ખામીઓ

રોડ-રસ્તા પહોળા કરવા, રેલવે ક્રોસીંગ પર ઓવરબ્રિજ જરૂરી સોરઠમાં નવી ચલણી નોટો અદ્દશ્યમાધ્યમિક શિક્ષણસંઘની વિવિધ પ્રશ્ર્ને રજૂઆતરેસનીંગ વિતરકે નોટીસબોર્ડ....

April 23,2018 12:00 AM

જૂનાગઢના સરદાર બાગ નજીક રસ્તા ઉપર પાણીની રેલમછેલ જૂનાગઢના સરદાર બાગ નજીક રસ્તા ઉપર પાણીની રેલમછેલ

મહાનગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાં સ્ટાફના અભાવે જળ સંરક્ષણની કામગીરીમાં ઓટ આવતી હોવાની રાવ: વિદ્યાર્થીઓની સ્કોલરશીપ સરકારે રોકી રાખી હોવાનો આક્ષેપ જૂનાગઢ....

April 21,2018 12:00 AM

રાષ્ટ્રીય સફાઈકર્મી આયોગના ચેરમેન જૂનાગઢમાં રાષ્ટ્રીય સફાઈકર્મી આયોગના ચેરમેન જૂનાગઢમાં

નગરપાલિકાઓના ચીફ ઓફિસરો, કલેકટર, પોલીસવડા સાથે બેઠક યોજી: કામદારોને પડતી મુશ્કેલી, યોજનાના અમલીકરણ ઉપલબ્ધ સુવિધાઓ વગેરે મુદ્દે ચર્ચા કરી જૂનાગઢ તા,21ભારત....

April 21,2018 12:00 AM

જૂનાગઢમાં બિલ્ડિંગનો સ્લેબ તૂટતાં મજૂરનું પટકાતાં મોત

નવ માળની બિલ્ડિંગની તાજી ભરેલી છત ધડાકાભેર તૂટી: અન્ય એક મજૂરને ઈજાજૂનાગઢ તા.21જૂનાગઢના રેલવે સ્ટેશન રોડ પર ચાલતા 9 માળની એક બીલ્ડીંગના બાંધકામમાં તાજો જ....

April 21,2018 12:00 AM

લગ્નના જમણવારમાં ચાંદલાની રકમ માટે સશસ્ત્ર ધિંગાણું

જૂનાગઢના ખલીલપુર ગામની ઘટના; વેવાર બાબતે બોલાચાલી થતાં એકને કુહાડીનો ઘા લાગી જતાં ગંભીરજૂનાગઢ,તા.21જૂનાગઢના ખલીલપુર ગામે વેવાર બાબતે કૌટુંબીક ભાઇઓ વચ્ચે....

April 21,2018 12:00 AM

જુનાગઢમાં રીક્ષા અથડાતા રેલવે ફાટક તુટી જતા વાહન વ્યવહાર બંધ

દોઢેક કલાકની મરામત બાદ વાહન વ્યવહાર પૂર્વવતજુનાગઢ તા,21આજે સવારના 10 વાગ્યાના અરસામાં વૈભવ ચોક પાસે આવેલ રેલવે ફાટક રીક્ષા અથડાતા તુટીને પડી જતા એકાદ કલાક....

April 21,2018 12:00 AM

મુખ્યમંત્રી વિજય રૂપાણી માદરે વતન ચણાકામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી માદરે વતન ચણાકામાં

સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીએ નવદંપતીને આપ્યું ગૌદાન : લાખો રૂપિયાનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ જૂનાગઢ તા.ર0રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજરોજ તેમના....

April 20,2018 12:00 AM

યુવતીને ભગાડી ગયાનો આક્ષેપ ધરાવતા સ્વામિ સાથે પંચાળાના ટ્રસ્ટે છેડો ફાડયો

"કેશવજીવનદાસજી સાથે અમારે કાંઇ ન્હાવા-નિચોવવાનું નથીએ જ ટ્રસ્ટીએ ફેરવી તોળ્યું, "એ સંત જ ભગાડી ગયાનું હજુ ક્ધફર્મ નથી, સંપર્ક ન થતાં તે ગુમ થયાની અમે અરજી....

April 20,2018 12:00 AM

ખોડવાળું બાળક જન્મતા લાંગોદ્રાની ગૃહિણીને પતિગૃહેથી મળ્યો જાકારો

પતિ, સાસુ-સસરા અને જેઠ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ જુનાગઢ તા.20 ચોરવાડ પોલીસ તાબાના લાંગોદ્રા ગામની પરીણીતા રસીલાબેન અશ્ર્વિનભાઈ વાઢેરને જન્મજાત ખોડખાપણ વાળા....

April 20,2018 12:00 AM

નાની મોણપરી ગામે 29મીએ ભવ્ય સમુહ લગ્ન: 56 દીકરીને વળાવાશે

1500 બહેનો સહિત 3000 સ્વયંસેવકો: લેઉવા પટેલ સમાજનું અનન્ય આયોજન જૂનાગ. તા:20સમસ્ત લેઉવા પટેલ સમાજના સમગ્ર સૌરાષટ્રમાં જાણીતા બનેલા સમુહ લગ્ન દાત્રાણા, ચિરોડા....

April 20,2018 12:00 AM