Junagadh

જૂનાગઢનાં તબીબને બાયો મેડિકલ વેસ્ટના સ્ટોક સબબ 10 હજારનો દંડ

મનપા દ્વારા હોસ્પિટલમાં તપાસ હાથ ઘરાતા ડોકટરોમાં ફફડાટજૂનાગઢ તા,24જૂનાગઢમાં બાયો મેડીકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરનારા તબીબને રૂા.10 હજારના દંડનો મનપાએ ફટકારી....

April 24,2018 12:00 AM

જુનાગઢમાં પૌરાણીક કુવો મળ્યો

પાઈપ લાઈનના ખોદકામ સમયે 30 ફૂટ ઉંડો કુવો મળતા આશ્ર્ચર્યજુનાગઢ તા.24 જુનાગઢના લક્ષ્મીનગર વિસ્તારમાં મનપા દ્વારા ચાલતા પાઈપ લાઈનની ખોદકામ કામગીરીમાં કુવો....

April 24,2018 12:00 AM

ટપક અને ફુવારા પધ્ધતિ પર લગાડેલ 1ર ટકા જીએસટી સરકાર ભરે ટપક અને ફુવારા પધ્ધતિ પર લગાડેલ 1ર ટકા જીએસટી સરકાર ભરે

જૂનાગઢ જિલ્લાના ખેડૂતોની તંત્રને રજૂઆતએસ.ટી. બસના ડ્રાઇવરો દ્વારા સલામત સપ્તાહની ઉજવણીજૂનાગઢ તા.ર4જૂનાગઢ જીલ્લાના ખેડૂતોએ ચૂંટણી પહેલા અપાયેલું વચન રાજ્ય....

April 24,2018 12:00 AM

પડતર અરજીઓનો ત્વરિત નિકાલ કરવા અધિકારીઓને કલેકટરની તાકીદ પડતર અરજીઓનો ત્વરિત નિકાલ કરવા અધિકારીઓને કલેકટરની તાકીદ

જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ઉમિયાધામ ગાંઠિલામાં દશમ પાટોત્સવની ઉજવણીકૃષિ યુનિ.માં અર્થડે નિમિતે તાલીમ યોજાઈ જૂનાગઢ તા:24જૂનાગઢ કલેકટર....

April 24,2018 12:00 AM

જૂનાગઢમાં ઉતારા મંડળ વનવિભાગની ના છતાં 25મીએ કરશે પરિક્રમા

બીજી પરિક્રમા અટકાવ્યા બાદ ત્રીજી પરિક્રમાની ઘોષણા: પ્રવેશ ન આપવા વનવિભાગ અડગ જૂનાગઢ,તા.24જ્ઞાતિ, સમાજો-ટ્રસ્ટોના ઉતારા મંડળ દ્વારા જાહેર કરાયેલ ગીરીવર....

April 24,2018 12:00 AM

બિલાડીને દૂધ પિવડાવતી મહિલાને સાસરીયાઓએ ઘરમાં પુરી દીધી

અંતે 181ની ટીમે મહિલાને છોડાવી જૂનાગઢનાં યુવાન પર સાસરીયાઓનો હુમલોજૂનાગઢ તા,23જુનાગઢમાં બીલનાથ પરામાં રહેવા સંગીતાબેન હંસરાજભાઇ ઝાલા પોતાના ઘરે બિલાડીને....

April 23,2018 12:00 AM

માંગરોળમાં ખાનગી સંસ્થાએ ફી ઉઘરાવી બોગસ સર્ટી. ધાબડી દીધા

તબીબ સહિત પાંચ શખ્સો સામે યુવતિની ફરીયાદજૂનાગઢ તા,23માંગરોળમાં પેરા મેડીકલ ઈન્સ્ટીટયુટ ચલાવી જુદી જુદી બાબતે ફી ઉઘરાવી લઇને ખોટી સહીવાળા ખોટા પ્રમાણપત્ર....

April 23,2018 12:00 AM

જૂનાગઢમાં માસુમ બાળક સાથે આત્મહત્યા કરવા નીકળેલી મહિલાને 181 ની ટીમે બચાવી

પતિ સાથે ચણ-ભણ થતા મોત વ્હાલુ કરી લેવા વિચાર્યુ; કોઈએ 181ને જાણ કરતા બચાવજૂનાગઢ તા. 23જૂનાગઢની મહીલા હેલ્પ લાઇનને એક કોડભરી પરિણીતાનું જીવન બચાવી કુટુંબને તુટતા....

April 23,2018 12:00 AM

જુનાગઢના પૂર્વ મ્યુ.કમિશ્ર્નરે જતા જતા બંધ કરાવી કોર્પોરેટરોની ગ્રાંટ

ગ્રાંટના અભાવે વિકાસ કામો અટકી પડયાની કોર્પોરેટરોની ફરિયાદ જુનાગઢ તા:23જુનાગઢ મનપાના પુર્વ કમિશ્નરે જતાં જતાં કોર્પોરેટરને દર માસે ફાળવાતી માસિક ગ્રાન્ટ....

April 23,2018 12:00 AM

કાલાસરીની સીમમાં દિપડાએ હુમલો કરી ખેડુતને મોઢા તથા પીઠમાં ઈજા પહોંચાડી

વિસાવદરમાં ખેડુતની જવામર્દી ; દિપડા સાથે બાથ ભીડી ભગાડ્યોઈજાગ્રસ્ત ખેડુતે હિંમતથી દિપડાનો ગળાનો ભાગ દબાવી ઘા કરતા ભાગી છુટ્યોજૂનાગઢ તા,23વિસાવદર નજીક કાલસારી....

April 23,2018 12:00 AM