Jamnagar

જામનગર રોડ ઉપર 200 સ્લમ ક્વાર્ટર ખાલી કરવા આદેશ જામનગર રોડ ઉપર 200 સ્લમ ક્વાર્ટર ખાલી કરવા આદેશ

રાજકોટ તા,27અમદાવાદમાં તાજેતરમાં આવાસ યોજનાની ઈમારત ધારાશાઈ થયાની ઘટના બનતા તેના દરેક શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. મહાનગરપાલીકા સફાળી જાગી છે અને....

August 27,2018 12:00 AM

રક્ષાબંધનને ભાઈના પુત્રએ બહેનનું સિંદૂર હણ્યું રક્ષાબંધનને ભાઈના પુત્રએ બહેનનું સિંદૂર હણ્યું

જામનગરમાં ભત્રીજાએ કાતરના ઘા ઝીંકીને ફૂવાની હત્યા કરીજામનગર તા.ર૭જામનગર શહેરમાં રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારનાં દિવસેજ ભાઈ-બહેનના પવિત્ર રીશ્તાને કલંકિત....

August 27,2018 12:00 AM

પિતા-પુત્રના મોત; માતા, બે બાળકો ગંભીર પિતા-પુત્રના મોત; માતા, બે બાળકો ગંભીર

 રીવર્સમાં આવતા પિક-અપ વાનની બાઈકને જીવલેણ ઠોકરજામનગર: જમનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે આજે સાંજે ૬ વાગ્યે પાં સવારી બાઇકને રીવર્સમાં આવી રહેલા એક....

August 27,2018 12:00 AM

ભિક્ષુક અને કચરો વિણતા બાળકો માટે યોજાયો કાર્યક્રમ ભિક્ષુક અને કચરો વિણતા બાળકો માટે યોજાયો કાર્યક્રમ

જામનગરના ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા રર વર્ષથી ભિક્ષુક, કચરો વિણતા બાળકોને દત્તક લેવામાં આવ્યાં છે અને  તેમના અભ્યાસ માટે પ્રવૃતિ ચલાવાઈ રહી....

August 23,2018 12:00 AM

ગામડા અને શહેરોનો સમતોલ વિકાસ કરવા રાજ્યસરકાર કટીબધ્ધ: પૂરવઠામંત્રી રાદડીયા ગામડા અને શહેરોનો સમતોલ વિકાસ કરવા રાજ્યસરકાર કટીબધ્ધ: પૂરવઠામંત્રી રાદડીયા

જામજોધપુરમાં જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ: વિશિષ્ઠ સેવા બદલ નાગરિકોનું સન્માન કરાયુંજામનગર તા.16રાષ્ટ્રના 72માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે....

August 16,2018 12:00 AM

જામનગર પંથકમાં જુગારનાં પાંચ દરોડામાં આઠ મહિલા સહિત રપ શખ્સો ઝડપાયા જામનગર પંથકમાં જુગારનાં પાંચ દરોડામાં આઠ મહિલા સહિત રપ શખ્સો ઝડપાયા

રણજીતસાગર રોડ પર મોબાઇલ પર ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયોજામનગર તા.16જામનગર શહેર અને લાલપુર પંથકમાં પોલીસે જુદા જુદા પાંચ સ્થળે જુગાર અંગે દરોડા પાડયા....

August 16,2018 12:00 AM

લાલબંગલા કમ્પાઉન્ડમાં સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણી લાલબંગલા કમ્પાઉન્ડમાં સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણી

જિલ્લા વહીવટી તંત્ર દ્રારા 72 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી શહેરના લાલબંગલા કમ્પાઉન્ડ ખાતે શાનદાર રીતે કરવામાં આવી હતી. જામનગર શહેર પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ....

August 16,2018 12:00 AM

જામનગરમાં કાલે સર્વજ્ઞાતિ મહારક્તદાન કેમ્પ જામનગરમાં કાલે સર્વજ્ઞાતિ મહારક્તદાન કેમ્પ

શિવ ફાઉન્ડેશન અને જનહિત ચેરિટેબલ ટ્રસ્ટનું આયોજન: લોકોને બહોળી સંખ્યામાં રક્તદાન કરવા અપીલજામનગર તા,16શિવાય ફાઉન્ડેશન અને જનહિત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ....

August 16,2018 12:00 AM

જામનગરના ચિલ્ડ્રન હોમમાં બાળકોને વીજશોક આપવા ફાધરની ધમકી! જામનગરના ચિલ્ડ્રન હોમમાં બાળકોને વીજશોક આપવા ફાધરની ધમકી!

જામનગર, તા. 10 : જામનગરનાં ચિલ્ડ્રન હોમમાં છેલ્લા એક અઠવાડીયાથી કેટલાક બાળકોને હાઉસ ફાધર દ્વારા શારીરીક-માનસીક ત્રાસ આપી વિજ શોક આપવાની ધમકી આપવામાં આવતી....

August 10,2018 12:00 AM

જામનગર નજીક બ્રાસપાર્ટના અફેકમમાં રાત્રે ભિષણ આગથી કરોડોનું નુકશાન જામનગર નજીક બ્રાસપાર્ટના અફેકમમાં રાત્રે ભિષણ આગથી કરોડોનું નુકશાન

જામનગર તા,9જામનગર નજીક કનસુમરાના પાટીયા પાસે જીઆઇડીસી ફેઇસ થ્રીમાં આવેલા એક બ્રાસપાર્ટના વિશાળ એકમમાં ગઇરાત્રે અકસ્માતે આગ લાગી હતી અને જોતજોતામાં આગે....

August 09,2018 12:00 AM