Jamnagar

જામનગરમાં બાળકો ઉઠાવતી ગેંગ ઉતર્યાની વાત અફવા : જિલ્લા પોલીસ વડા

સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ સમાચારની તપાસ કરાઈ : કોઈ ગેંગ ન હોવાનો પોલીસનો દાવોજામનગર તા,21જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી છોકરા અને છોકરીઓના....

June 21,2018 12:00 AM

ધ્રોલના હાડાટોડાની સીમમાં વધુ 77 પેટી દારૂ પકડાયો ધ્રોલના હાડાટોડાની સીમમાં વધુ 77 પેટી દારૂ પકડાયો

દારૂ ઉતારનાર શખ્સ ફરાર થઈ ગયોજામનગર તા,21ધ્રોલ પંથકના એક સપ્તાહ પહેલા રાજકોટ આર આર સેલની ટીમે જંગી દારૂનો જથ્થો પકડી પાડતા સ્થાનીક પોલીસ અંધારામાં રહી હોવાથી....

June 21,2018 12:00 AM

જામનગરમાં બનતા રોડના કામમાં પકડાયેલ પ્લાસ્ટીકનો ઉપયોગ કરાશે

જામનગર તા,21જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં પ્લાસ્ટીકના વેચાણ પણ પ્રતિબંધ લગાવ્યા પછી જામ્યુકોની સોલીડ વેસ્ટ શાખા દ્વારા જથ્થા બંધ પાણીના પાઉચ કબજે....

June 21,2018 12:00 AM

જામનગરના વૃધ્ધ દંપતિને જમવા નહીં આપતી પુત્ર-પુત્રવધુનો ત્રાસ

પૈસા આપો તો જ ખાવાનું મળશે નહીં તો કાઢી મુકશુ તેવી ધમકી આપતા પુત્ર-પુત્રવધુ સામે ફોજદારીજામનગર તા,21જામનગરના મહાજન પરિવારમાં ચકચારજનક કિસ્સો સામે આવ્યો....

June 21,2018 12:00 AM

જામનગર-જોગવડમાંથી 101 બોટલ દારૂ ઝડપાયો જામનગર-જોગવડમાંથી 101 બોટલ દારૂ ઝડપાયો

ચાર શખ્સો ઝડપાયા, ત્રણ નાસી છુટ્યાજામનગર તા,21જામનગર શહેર અને જોગવડમાં પોલીસે ઇંગ્લીશ દારૂ અંગે ત્રણ સ્થળે દરોડા પાડયા હતા અને 101 નંગ ઇંગ્લીશ દારૂની બાટલીના....

June 21,2018 12:00 AM

જામનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ થયા બીનહરીફ જામનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ થયા બીનહરીફ

નયનાબેન માધાણી પ્રમુખપદે, ઉપપ્રમુખપદે વશરામભાઈ રાઠોડ ચુંટાયા જામનગર તા,20જામનગર જીલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટેની આજે ચૂંટણી યોજાઇ હતી જેમાં....

June 20,2018 12:00 AM

જામનગરમાં નગરસેવક ઉપર યુવા  ભાજપના ઉપપ્રમુખ દ્વારા ફાયરિંગ જામનગરમાં નગરસેવક ઉપર યુવા ભાજપના ઉપપ્રમુખ દ્વારા ફાયરિંગ

રાજકીય રાગદ્વેષમાં બે ભડાકા કરી દેતા ચકચારજામનગર તા. 20જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં-15ના ભાજપ્ના નગર સેવક ઉપર ગઇકાલે રાત્રે જીલ્લા યુવા ભાજપ્ના ઉપપ્રમુખે....

June 20,2018 12:00 AM

જામનગર જિ.પં. અને 3 તા.પં.માં ચૂંટણીની નોબત જામનગર જિ.પં. અને 3 તા.પં.માં ચૂંટણીની નોબત

જોડિયા, ધ્રોલ, કાલાવડમાં કોંગ્રેસના પ્રમુખ બિનહરીફજામનગર તા,20જામનગર જિલ્લા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ પદની મુદત આજે પુરી થઇ રહી છે ત્યારે જિલ્લા પંચાયતના....

June 20,2018 12:00 AM

જામનગરમાં વાલ્મીકી સમાજનું આવેદન જામનગરમાં વાલ્મીકી સમાજનું આવેદન

જામનગરમાં વાલ્મીકી સમાજે પોતાની જ્ઞાતિના મહેશ પરસોતમભાઇ રાઠોડ (વાલ્મીકી) સગીર, રહે-વિઠ્ઠલાપુર, તા.માંડલ, જી.અમદાવાદવાળાની જાતિ પ્રત્યે અપમાનીત કરેલ છે.....

June 20,2018 12:00 AM

જામનગરમાં બે જુથ વચ્ચે અથડામણ બાદ યુવતિએ ફીનાઈલ પીધુ જામનગરમાં બે જુથ વચ્ચે અથડામણ બાદ યુવતિએ ફીનાઈલ પીધુ

કોળી અને ભોય જ્ઞાતીના જુથો વચ્ચે ફરી ઘાતક હથિયારો ઉડતા સામ સામી ફરિયાદ ; યુવકની પત્નિએ પોલીસ મથકમાં જ ફીનાઈલ પી લેતાં દોડધામજામનગર તા,20જામનગર શહેરમાં ભોય....

June 20,2018 12:00 AM