Jamnagar

જામનગરમાં મહિલા સ્વચ્છતા અને સ્વાવલંબન દિવસની ઉજવણી જામનગરમાં મહિલા સ્વચ્છતા અને સ્વાવલંબન દિવસની ઉજવણી

જિલ્લા વિકાસ એજન્સી અને મનપા દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓની ઉપસ્થિતિજામનગર તા,9મહિલા સશક્તિ પખવાડીયા અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ....

August 09,2018 12:00 AM

ઉદ્યોગોને એક જ પ્રિમાઇસીસમાં હવેથી એકથી વધુ વીજ જોડાણો મળશે ઉદ્યોગોને એક જ પ્રિમાઇસીસમાં હવેથી એકથી વધુ વીજ જોડાણો મળશે

જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનની રજૂઆતને સફળતા જામનગર, તા.9થોડા વર્ષો પહેલા વિજનિગમ દ્વારા એક પ્લોટ/શેડમાં એક જ વિજ કનેક્શન આપવાનો નિર્ણય કરેલ હતો. થોડા વર્ષો....

August 09,2018 12:00 AM

જામનગરમાં મહિલા સ્વચ્છતા અને સ્વાવલંબન દિવસની ઉજવણી જામનગરમાં મહિલા સ્વચ્છતા અને સ્વાવલંબન દિવસની ઉજવણી

જિલ્લા વિકાસ એજન્સી અને મનપા દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓની ઉપસ્થિતિજામનગર તા,9મહિલા સશક્તિ પખવાડીયા અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ....

August 09,2018 12:00 AM

જામનગરમાં દૂધની ડેરીમાંથી નમૂના લેવાયા

જામનગર તા,8જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આજે પણ ચેકીંગની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે જામનગરના શરૂ સેકશન રોડ પર એમ.પી.શાહ ઉદ્યોગ નગર વિસ્તારમાં....

August 08,2018 12:00 AM

જામનગરમાં મનપાનું ‘ઓપરેશન કલીન’ : ઝુંપડા, કેબીન હટાવાયા જામનગરમાં મનપાનું ‘ઓપરેશન કલીન’ : ઝુંપડા, કેબીન હટાવાયા

જામનગર : જામનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા આજે સતત છઠ્ઠા દિવસે પણ ઓપરેશન કિલન હેઠળ દબાણ હટાવવાની કામગીરીને અવીરત ચાલુ રાખવામાં આવી હતી અને એસ.ટી.....

August 08,2018 12:00 AM

જામનગર જિલ્લા પંચાયતની આઠેય સમિતિઓમાં સભ્યોની બિનહરીફ વરણી જામનગર જિલ્લા પંચાયતની આઠેય સમિતિઓમાં સભ્યોની બિનહરીફ વરણી

જિ.પં.નુંવ હયાત 55 વર્ષ જુની ઈમારત તોડી નવુ બિલ્ડિંગ બનાવવા દરખાસ્તજામનગર તા,8જામનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે ત્યારે અગાઉની સામાન્ય સભામાં ધાંધલ....

August 08,2018 12:00 AM

પત્નીને છૂટાછેડા આપ્યા વગર બીજા લગ્ન કરનાર ફરાર આરોપી ઝડપાયો પત્નીને છૂટાછેડા આપ્યા વગર બીજા લગ્ન કરનાર ફરાર આરોપી ઝડપાયો

સાત વર્ષથી પોલીસને હાથતાળી આપતો આરોપી ગોંડલમાંથી ઝબ્બે જામનગર તા,8જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક શખ્સે પોતે પરણીત હોવા છતા બીજી યુવતિ સાથે લગ્ન....

August 08,2018 12:00 AM

હાપા ચાંદની ચોકમાં વરલી મટકાનો જુગાર રમતા ત્રણ ઝડપાયા હાપા ચાંદની ચોકમાં વરલી મટકાનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

પોલીસે પટમાંથી 10 હજારનો મુદ્દામાલ જપ્ત ર્ક્યોજામનગર તા.8જામનગર જિલ્લા પોલીસ અધીક્ષક શરદ સીંધલની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક એચ.પી.દોશીના માર્ગદર્શન....

August 08,2018 12:00 AM

જામનગરમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને એડમિશન આપવા ગજઞઈંની રજૂઆત જામનગરમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને એડમિશન આપવા ગજઞઈંની રજૂઆત

150 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિ.ના વાઈસચાન્સલરને આવેદનજામનગર તા,8જામનગરની ડી.કે.વી. સાયન્સ કોલેજના પહેલા ધોરણમા જે વિદ્યાર્થીઓને પ્રવેશ નથી....

August 08,2018 12:00 AM

જામનગરમાં બહેન પર પિતરાઈ ભાઈનું દુષ્કર્મ જામનગરમાં બહેન પર પિતરાઈ ભાઈનું દુષ્કર્મ

 પરીણિત હોવા છતાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યોજામનગર તા,6જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા....

August 06,2018 12:00 AM