Jamnagar

પિરોટન ટાપુ ઉપર ગેરકાયદે બાંધકામ પર ત્રાટક્વા હિન્દુ સેનાની ધમકી

ટાપુ ઉપર કરાતું પેટ્રોલિંગ માત્ર કાગળ ઉપર ચાલતું હોવાનો દાવો
ટાપુમાં થતા બાંધકામો ઉપર તંત્રના આંખ આડા કાનથી રોષ તંત્રની બેધારી નીતિ સામે કોર્ટના દ્વાર ખટખટાવવાની તૈયારીઓ : દરગાહ-દફનવિધિ માટે જવાની છૂટ, શિવમંદિરે જવાની મનાઈ

ઘરે ઘરે ભિક્ષા માગી અશકત ભિક્ષુકોની ઠારે છે જઠરાગ્નિ ઘરે ઘરે ભિક્ષા માગી અશકત ભિક્ષુકોની ઠારે છે જઠરાગ્નિ

કિટલા ડબરામાં એકઠું થયેલું અનાજ અપંગ, અંધ સહિતના દિવ્યાંગોને શોધી શોધી જમાડે છે

Mostly Cloudy 
48°F 34°F 
Ashburn, VA, United States Weather forecast.