International

હવે સ્ટુડન્ટ વિઝા પૂરા થયા બાદ છાત્રો અમેરિકામાં નહીં રહી શકે હવે સ્ટુડન્ટ વિઝા પૂરા થયા બાદ છાત્રો અમેરિકામાં નહીં રહી શકે

 થઇ શકે વિદ્યાર્થી સામે કાર્યવાહી : નવી ડ્રાફટ પોલિસી છાત્રોને નુકસાન થઇ શકેવોશિંગ્ટન તા.14અમેરિકામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર....

May 14,2018 12:00 AM

શરીફે ફેરવી તોળ્યું: મારું  નિવેદન ખોટી રીતે રજૂ કરાયું શરીફે ફેરવી તોળ્યું: મારું નિવેદન ખોટી રીતે રજૂ કરાયું

ઇસ્લામાબાદ તા.14પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું કે મુંબઈ આતંકી હુમલાને લઇને તેમણે આપેલા નિવેદનને મીડિયાએ ખોટી રીતે રજૂ કર્યું. 12 મેના રોજ....

May 14,2018 12:00 AM

ઉ.કોરિયા 23 થી 25 સુધીમાં  પરમાણુ સાઈટ નષ્ટ કરશે ઉ.કોરિયા 23 થી 25 સુધીમાં પરમાણુ સાઈટ નષ્ટ કરશે

આ ઘટના સમયે અમેરિકા, દ.કોરિયા, ચીન, રશિયા અને બ્રિટનના પત્રકારોને હાજર રખાશેપ્યોંગયાંગ તા,14ઉત્તર કોરિયાએ પોતાના પરમાણુ પરીક્ષણ સ્થાનને 23 મેથી 25 મે વચ્ચે સમાપ્ત....

May 14,2018 12:00 AM

ચીને સ્વદેશી યુધ્ધ જહાજ સમુદ્રમાં ઉતાર્યું

બેજીંગ: ચીને રવિવારે દેશમાં પહેલા એરક્રાફ્ટ કેરિયરનો મરિન ટેસ્ટ (દરિયાઇ પરીક્ષણ) શરૂ કર્યો છે. ચીને આ શીપને ગયા વર્ષે એપ્રિલમાં જ લોન્ચ કર્યુ હતું. જો કે,....

May 14,2018 12:00 AM

સોમાલિયા: 11 પુરૂષો સાથે લગ્ન કરવાના  ગુનામાં મહિલાની પથ્થર મારી હત્યા સોમાલિયા: 11 પુરૂષો સાથે લગ્ન કરવાના ગુનામાં મહિલાની પથ્થર મારી હત્યા

ઈસ્લામના કાયદા મુજબ મહિલા માટે એકથી વધારે લગ્ન કરવા ગેરકાનૂનીમોગાદિશુ તા,11સોમાલિયાની એક મહિલાને 11 પુરુષો સાથે લગ્ન કરવાના કારણે મૃત્યુની સજા આપવામાં આવી....

May 11,2018 12:00 AM

ભરપૂર જીવી લીધા પછી મોતની પણ મજા માણી ! ભરપૂર જીવી લીધા પછી મોતની પણ મજા માણી !

જીનિવા: સ્વિટ્ઝરલેન્ડમાં ગુરુવારે એક અનોખી ઘટના બની હતી. ઓસ્ટ્રેલિયાના 104 વર્ષના એક વૈજ્ઞાાનિકે સ્વિટ્ઝરલેન્ડમાં જઈને સ્થાનિક એનજીઓની મદદથી આત્મહત્યા....

May 11,2018 12:00 AM

JKમાં રમઝાન-ઈદની શાંતિ માટે એકતરફા યુદ્ધવિરામની માંગ JKમાં રમઝાન-ઈદની શાંતિ માટે એકતરફા યુદ્ધવિરામની માંગ

મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ કેન્દ્ર સરકારને કરી અપીલ શ્રીનગર તા,10જમ્મુ-કાશ્મીરમાં પાછલા દિવસોમાં પત્થરમારામાં પર્યટકના મોત બાદ આકરી ટીકાની વચ્ચે મુખ્યમંત્રી....

May 10,2018 12:00 AM

ઈમ્ફાલમાં બોમ્બ બ્લાસ્ટમાં  બીએસએફના 2 જવાન શહીદ ઈમ્ફાલમાં બોમ્બ બ્લાસ્ટમાં બીએસએફના 2 જવાન શહીદ

ઈમ્ફાલ તા,10મણિપુરનાં ઇમ્ફાલ સ્થિત બીએસએફ સેક્ટર હેડક્વાર્ટર કોઇરેંગી કેમ્પસ પાસે બુધવારે આઇઇડી વિસ્ફોટ થયો હતો. જેમાં બીએસએફના બે જવાન અને એક સ્થાનિકનું....

May 10,2018 12:00 AM

ઇરાન સાથેના ઐતિહાસિક  અણુકરાર તોડવા ટ્રમ્પનું એલાન ઇરાન સાથેના ઐતિહાસિક અણુકરાર તોડવા ટ્રમ્પનું એલાન

ઇરાનની વળતી ધમકી : તો પહેલાં કરતાં મોટી માત્રામાં યુરેનિયમનો જથ્થો એકત્ર કરાશેવોશિંગ્ટન તા.9અંતે અમેરિકાએ ઇરાન સાથેની પરમાણુ ડીલમાંથી ખસી જવાનો નિર્ણય....

May 09,2018 12:00 AM

રશિયાના રાષ્ટ્રપતિની  1300 કરોડની કાર! રશિયાના રાષ્ટ્રપતિની 1300 કરોડની કાર!

મોસ્કો તા. 9રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હાલમાં જ પોતાના સુરક્ષા કાફલામાં મર્સિડિઝ બેન્ઝની એક લિમોઝિન કારમાં જોવામાં આવ્યા હતા. આ કાર પહેલીવાર....

May 09,2018 12:00 AM